ETV Bharat / bharat

લોકસભા સહિત વિધાનસભા સીટ પર પણ ભાજપે જીત નોંધાવી - Win

ન્યૂઝ ડેસ્ક: ભારતના પૂર્વોત્તર રાજયોમાં સમાવિષ્ટ થતા રાજયોમાંથી એક એવું અરુણાચલ પ્રદેશ કે જ્યાં ભાજપે ભગલો લહેરાવ્યો છે.

Gujarat
author img

By

Published : May 24, 2019, 5:29 PM IST

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ આવ્યું હતું. જેમાં અરુણાચલની વિધાનસભાસીટ પર ભાજપનો વિજય થયો હતો. અર્થાત લોકસભા અને વિધાનસભા બંન્ને સીટ પર ભાજપે જીત નોંધાવી છે.

અરુણાચલ પ્રદેશમાં લોકસભાની બે સીટો છે. તેમાથી અરુણાચલ પશ્ચિમ સીટ પર ભાજપાના કિરેન રિજીજુ સાંસદ છે. જો કે કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. અરુણાચલ પૂર્વ સીટ પર કોંગ્રેસના નિનૌગ ઈરિંગ સાંસદ છે.

પાર્ટી જીત આગળ કુલ

ભારતીય જનતા પાર્ટી

2 0 1
કુલ 2 0 2

અરુણાચલમાં આ વખતે પણ મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ છે. અરુણાચલ પશ્ચિમ સીટ પર ભાજપાને પહેલી સફળતા 2004માં મળી. જ્યારે કે આ સીટ પર કિરેન રિજીજુ વિજયી થઈ. જો કે 2009માં તેઓ ચૂંટણી હારી ગયા હતા.

Intro:Body:

લોકસભા સહિત વિધાનસભા સીટ પર પણ ભાજપે જીત નોંધાવી

ન્યૂઝ ડેસ્ક: ભારતના પૂર્વોત્તર રાજયોમાં સમાવિષ્ટ થતા રાજયોમાંથી એક એવું અરુણાચલ પ્રદેશ કે જ્યાં ભાજપે ભગલો લહેરાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ આવ્યું હતું. જેમાં અરુણાચલની વિધાનસભાસીટ પર ભાજપનો વિજય થયો હતો. અર્થાત લોકસભા અને વિધાનસભા બંન્ને સીટ પર ભાજપે જીત નોંધાવી છે.

અરુણાચલ પ્રદેશમાં લોકસભાની બે સીટો છે. તેમાથી અરુણાચલ પશ્ચિમ સીટ પર ભાજપાના કિરેન રિજીજુ સાંસદ છે. જો કે કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે.

અરુણાચલ પૂર્વ સીટ પર કોંગ્રેસના નિનૌગ ઈરિંગ સાંસદ છે.

અરુણાચલમાં આ વખતે પણ મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ છે. અરુણાચલ પશ્ચિમ સીટ પર ભાજપાને પહેલી સફળતા 2004માં મળી. જ્યારે કે આ સીટ પર કિરેન રિજીજુ વિજયી થઈ. જો કે 2009માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.