ETV Bharat / bharat

અસમમાં BJPને 9 જ્યારે કોંગ્રેસે 3 સીટ મેળવી

author img

By

Published : May 24, 2019, 6:15 PM IST

અસમ: અસમમાં લોકસભાની 14 સીટો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં 7 સીટો પર ભાજપ, ત્રણ સીટો પર કોંગ્રેસ અને ત્રણ પર AIUDF અને એક પર વિપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી હતી. આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ હતો. ભાજપે ચૂંટણી માટે અસમ ગણ પરિષદ પરથી ગઠબંધન કર્યુ છે.

Assam
પાર્ટી જીત આગળ કુલ
AIUDF 1 0 1
BJP 9 0 9
અન્ય 1 0 1
Congress 3 0 3
કુલ 14 0 14

અસમમાં ભાજપને કોંગ્રેસ કરતા બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDFએ પણ જોરદાર આપી હતી. આ વખતે ભાજપ અહીં 9 સીટ જીતવામાં સફળ રહ્યું છે અને કોંગ્રેસને ફાળે કુલ 3 સીટ આવી છે.

Intro:Body:

અસમમાં BJPને 9 જ્યારે કોંગ્રેસે 3 સીટ મેળવી

અસમ: રાજ્યમાં ભાજપાની સરકાર છે. ભાજપાએ ચૂંટણી માટે અસમ ગણ પરિષદ પરથી ગઠબંધન કર્યુ છે.

અસમમાં લોકસભાની 14 સીટો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં 7 સીટો પર ભાજપ, ત્રણ સીટો પર કોંગ્રેસ અને ત્રણ પર AIUDF અને એક પર વિપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી હતી. આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ હતો.

અસમમાં ભાજપને કોંગ્રેસ કરતા બદરુદ્દીન અજમલની પાર્ટી AIUDFએ પણ જોરદાર આપી હતી. આ વખતે ભાજપ અહીં 9 સીટ જીતવામાં સફળ રહ્યું છે અને કોંગ્રેસને ફાળે કુલ 3 સીટ આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.