ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: ભાજપે જાહેર કરી અંતિમ યાદી, 12 ઉમેદવારના નામ પર મહોર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે જાહેર કરેલી આ યાદી અંતિમ તબક્કાની છે. અગાઉની યાદીમાં 78 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.

haryana assembly election
author img

By

Published : Oct 3, 2019, 12:34 PM IST

આપને જણાવી દઈએ કે, હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો પર આગામી 21 ઓગસ્ટના રોજ મતદાન થવાનું છે. સત્તાધારી ભાજપ અહીં ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા થનગની રહ્યું છે. અગાઉ 78 અને હવે 12 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

haryana assembly election
twitter

અહીં મહત્ત્વનું છે કે, હરિયાણામાં વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. ત્યાર બાદ નવી સરકારનું ગઠન થશે.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: ભાજપે જાહેર કરી અંતિમ યાદી, 12 ઉમેદવારના નામ પર મહોર લાગી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે જાહેર કરેલી આ યાદી અંતિમ તબક્કાની છે. અગાઉ પણ એક યાદીમાં 78 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

આપને જણાવી દઈએ કે, હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો પર આગામી 21 ઓગસ્ટના રોજ મતદાન થવાનું છે. સત્તાધારી ભાજપ અહીં ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા થનગની રહ્યું છે. ત્યારે અગાઉ 78 અને હવે 12 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 

અહીં મહત્ત્વનું છે કે, હરિયાણામાં વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. ત્યાર બાદ નવી સરકારનું ગઠન થશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.