ETV Bharat / bharat

BJP સંસદીય દળની બેઠક પૂર્ણ, જુઓ બેઠકમાં ક્યા મહત્વના મુદ્દાના લઈને થઈ ચર્ચા

નવી દિલ્હી: ભાજપ પક્ષની સંસદીય દળની હાલ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં સામેલ થવા વડાપ્રધાન નરેંન્દ્ર મોદી સહિત સંસદો સંસદ ભવનની લાઇબ્રેરી બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતાં.

BJP  સંસદીય બેઠક પુર્ણ, જુઓ બેઠકમાં ક્યા મહત્વના મુદ્દાના લઇને થઇ ચર્ચા
author img

By

Published : Jul 9, 2019, 11:58 AM IST

વડાપ્રધાને સંસદીય બેઠકમાં કહ્યું કે, મહાત્મા ગાંધીની 150મી જયંતી પર પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. તેઓએ તમામ સંસદોને પદયાત્રા કરવાનું આયોજન કરવાનું કહ્યું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ પદયાત્રાનું 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવશે.

બેઠકમાં સામેલ થવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પક્ષના અન્ય નેતા પણ સંસદભવન પહોંચ્યા હતાં.

આપને જણાવી દઇએ કે 2 જુલાઇના રોજ સંસદીય બેઠક થઈ હતી. જે બેઠકમાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ સંસદમાં બંને ગૃહની નજીક 380 સાંસદો માટે કામનો એજન્ડા નક્કી કરી લીધો છે.

બેઠક શરુ થયા પહેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહ, નિતિન ગડકરી, રાજનાથ સિંહ અને જે.પી. નડ્ડા સહિત અન્ય નેતાઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/bjp-parliamentary-party-meeting-today-2-2/na20190709102839924

BJP संसदीय दल की बैठक शुरू, पीएम मोदी पहुंचे

नई दिल्ली: भारतीय जनता पार्टी (बीजेपी) संसदीय दल की बैठक शुरू हो चुकी है. बैठक में शामिल होने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी संसद की लाइब्रेरी बिल्डिंग पहुंचे.

बीजेपी संसदीय दल की बैठक शुरू हो चुकी है. हालांकि अब तक इस बात का जानकारी नहीं है कि किन मुद्दों पर चर्चा होगी. उम्मीद यह है कि बीजेपी संसदीय दल की बैठक में कुछ अहम विषयों पर चर्चा चल रही है.

बैठक में शामिल होने के लिए रक्षा मंत्री राजनाथ सिंह सहित पार्टी के अन्य नेता संसद पहुंचे हैं.

बता दें कि 2 जुलाई को संसदीय दल की बैठक हुई थी. उस बैठक में प्रधानमंत्री नरेंद्र मोदी ने संसद के दोनों सदनों के करीब 380 सांसदों के लिए काम का एजेंडा तय किया था.

17 जून को बीजेपी की संसदीय बोर्ड की बैठक में जेपी नड्डा को पार्टी का कार्यकारी अध्यक्ष बनाया गया.

इधर बैठक शुरू होने से पहले बीजेपी अध्यक्ष अमित शाह, नितिन गडकरी , राजनाथ सिंह और जेपी नड्डा समेत कई बड़े नेताओं ने प्रधानमंत्री नरेंद्र मोदी का जोरदार स्वागत किया.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.