ETV Bharat / bharat

ભાજપ સાંસદે ડ્યૂટી પર હાજર કોંસ્ટેબલને થપ્પડ મારી દીધી

લખીમપુર: ઉત્તરપ્રદેશના ભાજપ સાંસદ રેખા વર્માએ કથિત રીતે યુપીના લખીમપુરમાં ડ્યૂટી પર હાજર એક કોંન્સટેબલને થપ્પડ મારી દીધી હતી.

author img

By

Published : Jun 11, 2019, 5:53 PM IST

file

આ બાબતને લઈ કોન્સટેબલ શ્યામ સિંહે ધોરહરાથી સાંસદ રેખા વર્માની સામે ફરિયાદ દાખલ કરી છે.

રિપોર્ટ મુજબ જોઈએ તો આ ઘટના રવિવાર બનેલી છે. ભાજપના નેતાએ ગુસ્સામાં આવી કોંન્સટેબલને થપ્પડ મારી દીધી હતી. કારણ કે કોંન્સટેબલે તેમના આદેશનું પાલન નહોતું કર્યું જેને લઈ આ ઘટના બની હતી.

આ ઘટના અંગે કોંન્સટેબલે જણાવ્યું હતું કે, સાંસદે મારા પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ કારણ વગર જ મને થપ્પડ મારી દીધી હતીં અને ત્યાંથી ચાલ્યા ગયા હતાં. મેં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે મને આશા છે કે મને ન્યાય મળશે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો રેખા વર્મા લોકસભા ચૂંટણીમાં મળેલી જીતનો જશ્ન મનાવવા મોહમ્મદીના એક મંદિરમાં પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતાં તે દરમિયાન આ ઘટના ઘટી હતી.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.