ગોયલે કેજરીવાલ સરકારના ઑડ ઇવન નિયમને રાજકીય જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રદુષણમાં સતત વધારો થતાં દિલ્હી સરકારે ઑડ ઇવનનો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જે નિયમ અનુસાર એક દિવસે તમામ ઑડ નંબરવાળી ગાડીઓ દિલ્હીના રસ્તાઓ પર દોડશે અને બીજા દિવસે ઇવન આંકડાવાળી ગાડીઓ દોડશે અને જે આ નિયમનો ભંગ કરશે તેના વિરૂદ્ધ દિલ્હી પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે.