ETV Bharat / bharat

યુપીના બુલંદશહરમાં ભાજપ ઉમેદવારને નજરકેદ કરવા આદેશ - House arrest

ન્યૂઝ ડેસ્ક: બુલંદશહરમાંથી એક મોટી ઘટના સામે આવી રહી છે, જ્યાં ભાજપના ઉમેદવાર ભોલા સિંહને જિલ્લાધિકારીએ આદેશ આપ્યો છે કે, તેમને નજરકેદ કરવામાં આવે. ભોલા સિંહ મતદાન બૂથમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા.

twitter
author img

By

Published : Apr 18, 2019, 12:57 PM IST

Updated : Apr 18, 2019, 1:11 PM IST

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો બુલંદશહરમાં શર્મા ઈન્ટર કોલેજના મતદાન બૂથમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમણે કોઈને ફોન લગાવી વાત કરવા લાગ્યા. ત્યાર બાદ ખબર પડી કે, તેઓ કલેક્ટર સાથી વાત કરી રહ્યા હતા. કલેક્ટર ત્યા પહોંચ્યા અને એક નોટીસ જાહેર કરી આદેશ આપ્યો છે કે, ભોલા સિંહને નજર કેદ કરવામાં આવે. હાલમાં ભોલા સિંહને એક દિવસ માટે નજર કેદ કરવામાં આવશે. જો કે, ભોલા સિંહનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

યુપીના બુલંદશહરમાં ભાજપ ઉમેદવારને નજરકેદ કરવા આદેશ

Intro:Body:

યુપીના બુલંદશહરમાં ભાજપ ઉમેદવારને નજરકેદ કરવા આદેશ

ન્યૂઝ ડેસ્ક: બુલંદશહરમાંથી એક મોટી ઘટના સામે આવી રહી છે, જ્યાં ભાજપના ઉમેદવાર ભોલા સિંહને જિલ્લાધિકારીએ આદેશ આપ્યો છે કે, તેમને નજરકેદ કરવામાં આવે. ભોલા સિંહ મતદાન બૂથમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા.

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો બુલંદશહરમાં શર્મા ઈન્ટર કોલેજના મતદાન બૂથમાં બળજબરી પૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમણે કોઈને ફોન લગાવી વાત કરવા લાગ્યા. ત્યાર બાદ ખબર પડી કે, તેઓ કલેક્ટર સાથી વાત કરી રહ્યા હતા. કલેક્ટર ત્યા પહોંચ્યા અને એક નોટીસ જાહેર કરી આદેશ આપ્યો છે કે, ભોલા સિંહને નજર કેદ કરવામાં આવે. હાલમાં ભોલા સિંહને એક દિવસ માટે નજર કેદ કરવામાં આવશે. જો કે, ભોલા સિંહનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

Conclusion:
Last Updated : Apr 18, 2019, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.