પીડિતાને યુપી સરકાર આપે 25 લાખની આર્થિક મદદ
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, અમે પીડિતાની મદદ માટે યુપી સરકાર પાસે અપિલ કરી છે. અમે યુપી સરકારને આદેશ આપીએ છીએ કે, તેઓ પીડિતાને મદદના ભાગરુપે 25ની આર્થિક સહાય આપે. ત્યાર બાદ જરુરિયાત મુજબ આગળ મદદની અપિલને ધ્યાને રાખી સરકારને હુકમ કરીશું.
ઉન્નાવની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. તેવામાં ભાજપે પોતાનું આત્મસન્માન જાળવી રાખવા માટે અંતે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. આ કેસમાં નિયુક્ત કરાયેલા દિલ્હીના ન્યાયાધીશે રોજ સુનવણી હાથ ધરી 45 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કુલદીપ સેંગરની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
હાલમાં પીડિતા સાથે બનેલા માર્ગ અક્સમાતની ઘટનામાં તેના પરિવારમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી પીડિતાના કાકીના ગુરૂવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યાં ઘટના સ્થળ પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ઘટનામાં આરોપી કુલદીપ સેંગર પર પીડિતા અને તેમના પરિવાર પર ધમકી આપવાનો આરોપ છે. તેમજ હત્યા કર્યાના આરોપ લગાડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે CBI તપાસ કરી રહી છે. ઉન્નાવ દુષ્કર્મની પીડિતા સાથે થયેલા અક્સમાત બાદ આરોપી ધારાસભ્ય સેંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અક્સમાતની ઘટનામાં CBIની ટીમ રાયબરેલી પહોચી તપાસ શરુ કરી હતી. જેમાં સામે આવ્યું કે, પીડિતાની કાર સાથે ટક્કરાયેલ ટ્રક 70 થી 80 કિલોમીટરની ઝડપથી ચાલી રહ્યો હતો. તો પીડિતાની કાર પણ 100 કિલો મીટરની ઝડપથી ચાલી રહી હતી. આ અક્સમાતમાં પીડિતાની કાકી અને માસીનો મૃત્યુ થયુ છે. પીડિતા અને તેમનો વકીલ ગંભીર રીતે ધાયલ થયો હતો.
ઉન્નાવ રેપ કેસમાં નિયુકત કરાયેલા જ્જે આ કેસમાં રોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. 45 દિવસમાં ટ્રાયલ પુર્ણ કરશે.
Intro:Body:
उन्नाव रेप: बीजेपी ने आरोपी विधायक कुलदीप सेंगर को पार्टी से निकाला
भारतीय जनता पार्टी (बीजेपी) ने उन्नाव रेप केस के आरोपी विधायक कुलदीप सिंह सेंगर को पार्टी से निकाल दिया है. इससे पहले कुलदीप सिंह को बीजेपी ने निलंबित किया था लेकिन रेप पीड़िता के साथ हुए सड़क हादसे के बाद विधायक सेंगर को पार्टी ने बाहर का रास्ता दिखाया है.
उन्नाव दुष्कर्म पीड़िता की चाची का अंतिम संस्कार बुधवार को शुक्लागंज गंगाघाट में किया गया. पीड़िता के चाचा ने मुखाग्नि दी. इस दौरान जिला प्रशासन का पूरा अमला मौजूद रहा. इसके अलावा पीड़िता का पूरा परिवार गंगाघाट पर मौजूद रहा. चिता में आग लगते ही पुलिस ने चाचा को ले चलने का दबाव बनाया. इस पर पीड़िता के चाचा बिफर पड़े और पूरी चिता जलने के बाद ही जाने का आग्रह किया. मौके पर भारी बल के साथ पुलिस और प्रशासनिक अफसर भी मौजूद थे. पुलिस ने घाट पर आए अन्य लोगों को शवों की अंत्येष्टि से फिलहाल रोक रखा था.
पीड़िता के चाचा ने घर वालों को हिम्मत बंधाई और कहा, "इस लड़ाई में हम पूरी मजबूती के साथ खड़े हैं. न्याय की लड़ाई में पीछे नहीं हटेंगे. विधायक कुलदीप सिंह सेंगर समेत सभी आरोपितों को सजा दिलाकर ही दम लेंगे."
उन्नाव दुष्कर्म पीड़िता की सड़क दुर्घटना की जांच कर रही केंद्रीय जांच ब्यूरो की टीम ने रायबरेली पहुंच कर जांच में पाया कि पीड़िता की कार से टकराने वाला ट्रक 70 से 80 किलोमीटर प्रति घंटा की रफ्तार से चल रहा था, वहीं स्विफ्ट डिजायर कार 100 किलोमीटर प्रतिघंटा से ज्यादा की रफ्तार से चल रही थी. दुर्घटना में पीड़िता की चाची और मौसी की मौत हो गई थी और पीड़िता और उसका वकील गंभीर रूप से घायल हो गए थे.
etvbharat---------------------------------------------
उन्नाव रेप मामला- कुलदीप सेंगर को भाजपा ने निष्कासित किया
नई दिल्ली: आखिरकार भारतीय जनता पार्टी ने कुलदीप सेंगर को पार्टी से निकाल दिया. सेंगर पर रेप और हत्या का मुकदमा दर्ज है. उन्नाव रेप मामले पर सुप्रीम कोर्ट ने काफी सख्त रूख अपनाया है. अब इस मामले की सुनावई उत्तरप्रदेश से बाहर होगी.
सेंगर को पार्टी ने पहले निलंबित किया था. लेकिन आज कोर्ट ने जिस तरीके से इस केस की सुनवाई की, उससे यह स्पष्ट था कि इससे भाजपा को असहज स्थिति का सामना करना पड़ता, लिहाजा उसके निष्कासन का आदेश दे दिया गया.
આજે જે રીતે ઉન્નાવ
सेंगर पर पीड़िता और उसके परिवार वालों पर दबाव बनाने का आरोप है. उनकी हत्या के प्रयास का भी आरोप लगाया गया है. मामले की जांच सीबीआई कर रही है.
=====================================================================
BJP accused MLA Kuldeep Sanger suspended from party
ઉન્નાવ રેપ કેસ : ભાજપે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર પાર્ટીમાંથી સસ્પેન્ડ
ઉન્નાવા કાંડ CBI MLA
નવી દિલ્હી : ઉતર પ્રદેશના ચર્ચાસ્પદ કિસ્સો ઉન્નાવા કાંડ મામલે ભાજપના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરને અંતે ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે. ઉન્નાવ રેપ મામલા પર સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે.
પીડિતા સાથે બનેલા માર્ગ અક્સમાતની ધટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. ઉન્નાવ દુષ્કર્મની પીડિતાની કાકીના અંતિમ સંસ્કાર શુક્લાગંજા ગંગાધાટમાં કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.સેંગર પર પીડિતા અને તેમના પરિવાર પર ધમકી આપવાનો આરોપ છે. તેમજ હત્યાનો પર આરોપ લગાડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે CBI તપાસ કરી રહી છે.ઉન્નાવ દુષ્કર્મની પીડિતા સાથે થયેલા અક્સમાત બાદ આરોપી ધારાસભ્ય સેંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા માર્ગ અક્સમાતની ઘટનામાં CBIની ટીમ રાયબરેલી પહોચી તપાસ શરુ કરી હતી. જેમાં સામે આવ્યું કે, પીડિતાની કાર સાથે ટક્કરાયેલ ટ્રક 70 થી 80 કિલોમીટરની ઝડપથી ચાલી રહ્યો હતો. તો પીડિતાની કાર પણ 100 કિલો મીટરની ઝડપથી ચાલી રહી હતી. આ અક્સમાતમાં પીડિતાની કાકી અને માસીનો મૃત્યુ થયુ છે. પીડિતા અને તેમનો વકીલ ગંભીર રીતે ધાયલ થયો હતો.
Conclusion: