ETV Bharat / bharat

બિહાર: મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ, જાણો કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી - election 2019

બિહારઃ લોકસભાની આગામી 17મી ચૂંટણીને લઈ તમામ પક્ષોમાં વિચાર-વિમર્શની પ્રકિયા શરુ થઈ ગઈ છે. હાલમાં બિહારમા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન અને વિપક્ષી પાર્ટીમાં મહાગઠબંધનમાંથી બેઠકોની વહેંચણી કરી દીધી છે. ત્યારે આજે અહીં મહાગઠબંધનની સીટો માટેની માથામણ અંતર્ગત બેઠકોની વહેચણીની પ્રક્રિયા થઈ ગઈ છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 22, 2019, 5:00 PM IST

Updated : Mar 22, 2019, 5:27 PM IST

આગામી લોકસભા માટે બિહારમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આ મહાગઠબંધનમાં આજે જાહેરાત કરી છે તે પ્રમાણે રાજદ (RJD)ને 20 સીટ મળી છે. તો કોંગ્રેસને 9 સીટ મળી છે. ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી RLSPને 5, જીતનરામ માંઝીની હમ પાર્ટીને 3 તથા મુકેશ શાહનીની પાર્ટી VIPને 3 સીટ મળી છે.

આગામી લોકસભા માટે બિહારમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આ મહાગઠબંધનમાં આજે જાહેરાત કરી છે તે પ્રમાણે રાજદ (RJD)ને 20 સીટ મળી છે. તો કોંગ્રેસને 9 સીટ મળી છે. ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી RLSPને 5, જીતનરામ માંઝીની હમ પાર્ટીને 3 તથા મુકેશ શાહનીની પાર્ટી VIPને 3 સીટ મળી છે.

Intro:Body:



બિહાર: મહાગઠબંધનમાં આજે બેઠકોની વહેંચણી થવાની શક્યતા 



બિહારઃ લોકસભાની આગામી 17મી ચૂંટણીને લઈ તમામ પક્ષોમાં વિચાર-વિમર્શની પ્રકિયા શરુ થઈ ગઈ છે. હાલમાં બિહારમા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન અને વિપક્ષી પાર્ટીમાં મહાગઠબંધનમાંથી કોઈ પણ ઉમેદવારોની હજુ સુધી જાહેરાત કરવામા આવી નથી. ત્યારે આજે અહીં મહાગઠબંધનની સીટો માટેની માથામણ અંતર્ગત બેઠકોની વહેચણી થવાની સંભાવના વર્તાઈ રહી છે. 



રાષ્ટ્રીય જનતા પાર્ટીના (RJD)ના ઉપપ્રમુખ શિવાનંદ તિવારીએ શુક્રવારે કહ્યું હતું કે, "આજ રોજ પટણામાં પત્રકારો સાથે એક પ્રેસ કોંન્ફરંસ થવાની છે જેમાં મહાગઠબંધનની બેઠકો માટેનો સૂપૂર્ણ ખુલાસો કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, કઈ બેઠક કોના ફાળે આવે છે તથા ક્યાંથી કોને લોટરી લાગે છે.

 


Conclusion:
Last Updated : Mar 22, 2019, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.