ETV Bharat / bharat

રાજયસભા ચૂંટણી: જાણો કયાં રાજ્યની કેટલી બેઠકો પર થશે ચૂંટણી

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ખાલી થતી 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજવામાં આવશે.

delhi
delhi
author img

By

Published : Feb 25, 2020, 10:51 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 17 રાજ્યોમાં 55 બેઠકો પર એપ્રિલમાં પ્રધાનોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જે 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાશે.

કેન્દ્રિય ચૂંટણીપંચ
કેન્દ્રિય ચૂંટણીપંચ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની 55 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 17 રાજયોમાં 55 બેઠકો ખાલી થવાની છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સાથે જ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ, બિહાર અને આસામ સહિત 17 રાજ્યોમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવશે.

  • Election Commission of India: Biennial elections to theCouncil of States tofill the seats of 55 members of Rajya Sabha from 17 states, retiring in April 2020, will be held on 26th March. pic.twitter.com/11q8gPTtip

    — ANI (@ANI) February 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.