ETV Bharat / bharat

ભુવનેશ્વર: હાથીના હુમલાથી ચારનાં મોત, ત્રણ ઘાયલ - bharat news

ભુવનેશ્વરમા રહેણાંક વિસ્તારમાં હાથી ઘુસ્યો હતો અને ધમાલ કરી હતી. જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.

ભુવનેશ્વર: હાથીના હુમલાથી ચારનાં મોત, ત્રણ ઘાયલ
ભુવનેશ્વર: હાથીના હુમલાથી ચારનાં મોત, ત્રણ ઘાયલ
author img

By

Published : Feb 24, 2020, 10:52 PM IST

ભુવનેશ્વરઃ રહેણાંક વિસ્તારોમાં એક હાથી ઘુસી ગયો હતો અને હાથીએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ લોકો ઘાયલ પણ થયાં છે.

ભુવનેશ્વરઃ રહેણાંક વિસ્તારોમાં એક હાથી ઘુસી ગયો હતો અને હાથીએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ લોકો ઘાયલ પણ થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.