ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપે જાહેર કર્યો મેનીફેસ્ટો, 1 કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં ભાજપે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. આ ઉપરાંત મેનીફેસ્ટોમાં 1 કરોડ લોકોને નોકરી આપવાની પણ વાત કરી છે.

Bharatiya Janata Party release party manifesto
author img

By

Published : Oct 15, 2019, 4:16 PM IST

Updated : Oct 15, 2019, 5:01 PM IST

આ પ્રંસગે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં જણાવ્યું હતું કે, આ સંકલ્પ પત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સંકલ્પ પત્રની આત્મા સમાન છે.

ભાજપે જાહેર કર્યો મેનીફેસ્ટો

ભાજપના મેનીફેસ્ટોની મુખ્ય વાતો...

  • આગામી 5 વર્ષમાં 1 કરોડ નોકરીઓનું નિર્માણ
  • ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી, સૌર ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.
  • 2022 સુધીમાં દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી, પ્રાથમિક સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી 5 લાખ કરોડની સહાય.
  • આગામી 5 વર્ષમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત કરાશે.
  • પશ્ચિમ વિસ્તારમાં વહેતી નદીઓનું પાણી ગોદાવરીમાં લાવી મરાઠાવાડ અને ઉત્તર મહારાષ્ટ્રમાં પાણી પહોંચાડવામાં આવશે.
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના માધ્યમથી તમામ વિસ્તારોને પાક્કા રસ્તા સાથે જોડવામાં આવશે.
  • ગ્રામ સડક યોજના અંતર્ગત બીજા તબક્કામાં 30 હજાર કિમી ગ્રામ્ય સડકોનું નિર્માણ થશે.
  • સમગ્ર મહારાષ્ટ્રમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાશે.

Intro:Body:

Bharatiya Janata Party (BJP) Working President JP Nadda and Maharashtra CM Devendra Fadnavis release party's manifesto for the upcoming Maharashtra assembly elections.

J P Nadda hindi bite available

Conclusion:
Last Updated : Oct 15, 2019, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.