ETV Bharat / bharat

ગાંધી@150: ઇટીવી ભારતની મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ. જયહિન્દ

author img

By

Published : Oct 2, 2019, 8:14 AM IST

Updated : Oct 2, 2019, 4:56 PM IST

ન્યૂઝ ડેસ્કઃ દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઇટીવી ભારત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેણે રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે” દ્વારા દેશને જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ETV

જે બીજા માણસોની વેદના અનુભવે છે, તેને સાચા વૈષ્ણવ કહેવાય છે. સાચો વૈષ્ણવ કોઈની મદદ કરી અને તેનો ગર્વ લેતો નથી.

150મી ગાંધી જયંતીઃ ઇટીવી ભારતની મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ. જય હિન્દ

ભારત જેવા વિશાળ, વૈવિધ્યસભર અને સુંદર દેશમાં, ઇટીવી ભારતે ભજન દ્વારા ભારતને જોડવાની પહેલ કરી છે. આ ભજન એટલે ગુજરાતી કવિ નરસિંહ મહેતા લિખિત 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'

આ કવિતા વૈષ્ણવના જીવન અને આદર્શોને સુંદર રીતે સમજાવે છે, જે દરેકની કરુણાથી ભરેલી છે.

નરસિંહ મહેતાએ લૌકિક જીવનનો ત્યાગ કર્યો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં શક્તિ મેળવી હતી.

મહાત્મા ગાંધીએ આદિ કવિ તરીકે ગણાતા નરસિંહ ભગત જે ગુજરાતી કવિઓમાં શ્રેષ્ઠ છે તેમના લખાણોથી સરળતા, નિષ્ઠા, નિર્ભયતા અને નમ્રતાને અપનાવી હતી.

તેમના ભજન વિવિધ જાતિઓ અને વર્ગોને આનંદની અનુભુતિ કરાવે છે. જે તે સમયની જરૂરિયાત હતી.

આ ભજન સાબરમતી આશ્રમમાં નિયમિત ભંડારનો ભાગ બનતો હતો અને આઝાદીના લડવૈયાઓ દ્વારા અહિંસા અને ભાઈચારાની ભાવના સાથે જોડાવા માટે ગાવામાં આવતું હતું, જેનો આજીવન ગાંધીએ ઉપદેશ આપ્યો હતો અને અભ્યાસ કર્યો હતો.

ઈટીવી ભારત કે જે બહુભાષી ડિજિટલ પ્લેટફોર્મ છે, તે દેશના વિશાળ ક્ષેત્રમાં રહેતા, વિવિધ લોકોના રંગો, સંસ્કૃતિઓ, પરંપરાઓ, નીતિઓ અને ભારતીય લોકોની આકાંક્ષાઓને ખરેખર પ્રતિબિંબિત કરે છે.

એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઇટીવી ભારત શહેરી કેન્દ્રોની સીમાથી આગળ વધ્યું છે અને તે જ સમયે દરેક ભારતીયની સફળતા અને વિજય અપાવે છે. તેથી આપણે નરસિંહ મહેતાના લખાણોમાં ખરેખર દાખલા આપેલા સામાન્ય માણસની કસોટીઓને પ્રકાશિત કરવામાં ઘણા આગળ છીએ.

આ પણ વાંચો...ગાંધી@150ઃ રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ દ્વારા 'વૈષ્ણવ જન તો...' ગીત રિલીઝ કરાયું

એવા સમયમાં, જ્યારે માનવતાને સાથી નાગરિકો માટે કરુણાની જરૂર હોય, ત્યારે ઇટીવી ભારત એક ભારતીય મંચ પર શ્રેષ્ઠ ભારતીય ગાયકોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે, જે ભારતીય વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ ગીતમાં જાણીતા મ્યુઝિક ડિરેક્ટર વાસુ રાઉ સલુરીએ મ્યુઝિક કમ્પોઝ કર્યું છે અને અજીત નાગે આ ગીતને ડિરેક્ટ કર્યું છે.

આ ગીત દેશના દરેક ભાગમાં તેની સંસ્કૃતિ અને પરંપરાને ખરા અર્થમાં ઉજાગર કરે છે.

Intro:Body:

150મી ગાંધી જયંતીઃ ઇટીવી ભારતની મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ. જય હિન્દ

ન્યૂઝ ડેસ્કઃ દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, ઇટીવી ભારત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જનથી તેણી રે કહિયે, જે પીડ પરાઇ જાને રે, પર દુખે ઉપકાર કરે તોયે મન અભીમન ના આને રે” દ્વારા દેશને જોડવાના પ્રયત્ન કરી રહ્યું છે.

તેને સાચા “વૈષ્ણવ” કહેવામાં આવે છે, જે બીજા માણસોની વેદના અનુભવે છે અને ભુલી જાય છે કે, તેને કોઈની તરફેણ કરી હતી અને તેનો ક્યારેય ગર્વ ન લેતા.

ભારત જેવા વિશાળ, વૈવિધ્યસભર અને સુંદર દેશમાં, ઇટીવી ભારતે ભજન દ્વારા ભારતને જોડવાની કલ્પના કરી હતી. જે ગીત એક ગુજરાતી કવિ નરસિંહ મહેતા દ્વારા 15 મી સદીમાં લખ્યું હતું.

આ કવિતા વૈષ્ણવના જીવન અને આદર્શોને સુંદર રીતે સમજાવે છે, જે દરેકની કરુણાથી ભરેલી છે.

નરસિંહ મહેતાએ લૌકિક જીવનનો ત્યાગ કર્યો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં શક્તિ મેળવી હતી.

મહાત્મા ગાંધીએ આદિ કવિ તરીકે ગણાતા નરસિંહ ભગત જે ગુજરાતી કવિઓમાં શ્રેષ્ઠ છે તેમના લખાણોથી સરળતા, નિષ્ઠા, નિર્ભયતા અને નમ્રતાને અપનાવી હતી.

તેમના ભજન વિવિધ જાતિઓ અને વર્ગોને આનંદની અનુભુતિ કરાવે છે. જે તે સમયની જરૂરિયાત હતી.

આ ભજન સાબરમતી આશ્રમમાં નિયમિત ભંડારનો ભાગ બનતો હતો અને આઝાદીના લડવૈયાઓ દ્વારા અહિંસા અને ભાઈચારાની ભાવના સાથે જોડાવા માટે ગાવામાં આવતું હતું, જેનો આજીવન ગાંધીએ ઉપદેશ આપ્યો હતો અને અભ્યાસ કર્યો હતો.

ઇટીવી ભારત, કે જે બહુભાષી ડિજિટલ પ્લેટફોર્મ છે, તે દેશના વિશાળ ક્ષેત્રમાં રહેતા, વિવિધ લોકોના રંગો, સંસ્કૃતિઓ, પરંપરાઓ, નીતિઓ અને ભારતીય લોકોની આકાંક્ષાઓને ખરેખર પ્રતિબિંબિત કરે છે.

એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઇટીવી ભારત શહેરી કેન્દ્રોની સીમાથી આગળ વધ્યું છે અને તે જ સમયે દરેક ભારતીયની સફળતા અને વિજય અપાવે છે. તેથી આપણે નરસિંહ મહેતાના લખાણોમાં ખરેખર દાખલા આપેલા સામાન્ય માણસની કસોટીઓને પ્રકાશિત કરવામાં ઘણા આગળ છીએ.

એવા સમયમાં, જ્યારે માનવતાને સાથી નાગરિકો માટે કરુણાની જરૂર હોય, ત્યારે ઇટીવી ભારત એક ભારતીય મંચ પર શ્રેષ્ઠ ભારતીય ગાયકોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે, જે ભારતીય વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

એવા સમયમાં, જ્યારે માનવતાને સાથી નાગરિકો માટે કરુણાની જરૂર હોય, ત્યારે ઇટીવી ભારત એક ભારતીય મંચ પર શ્રેષ્ઠ ભારતીય ગાયકોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે, જે ભારતીય વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ ગીતનું મ્યુઝિક ફેમસ મ્યુઝિક ડિરેક્ટર વાસુ રાઉ સલુરીએ કમ્પોઝ કર્યું છે અને અજીત નાગે આ ગીતને ડિરેક્ટ કર્યું છે.

આ ગીત દેશના દરેક ભાગમાં તેની સંસ્કૃતિ અને પરંપરાને ખરા અર્થમાં ઉજાગર કરે છે.

Conclusion:
Last Updated : Oct 2, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.