ETV Bharat / bharat

ભારતમાં બેન્કોના વિલીનીકરણને લઇ ભૂતકાળમાંથી શીખવાની આવશ્યકતા - બેંકિંગ સિસ્ટમ

હૈદરાબાદ: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને 30 ઓગસ્ટના રોજ 10 જાહેર ક્ષેત્રની બેન્કોને ચાર સંસ્થાઓમાં વિલીનીકરણ કરવાની જાહેરાત કરી હતી. જે પછી ભારતમાં જાહેર ક્ષેત્રની બેન્કોનીની સંખ્યા 27 થી ઘટીને 12 થઈ ગઈ છે.

file photo
author img

By

Published : Sep 8, 2019, 9:29 AM IST

આ ઉપરાંત પીએસબી બોર્ડ સુધારવા અને તેમનો શાસનમાં સુધારવાના પગલાં પણ જાહેર કરી હતી. મોદી સરકારના બીજા કાર્યાલયમાં આ એક સૌથી મોટી નીતિ સુધા1રણા છે. જે સંભવીત ભારતીય બેંકિંગની વાર્તા બદલી શકે છે.

ભારતીય બેંકિંગ સિસ્ટમની આઝાદી બાદ અક લાંબી અને મુશ્કેલ સફર રહ્યો છે. તે અતિશય નિયંત્રણ અને નિયમનની સાંકડી લેનમાંથી પસાર થયું છે. તે જ સમયે, સુધારણા પૂર્વેના સમયગાળામાં, ગેર કાયદાકીય સંપત્તિના ભારથી દબાઇ ગયો હતો. પછી 90ના દાયકાની શરૂઆતમાં ઉદારીકરણએ તેને નવું જીવન આપ્યું. ત્યાર થી તેની શક્તિમાં વધારો થયો છે અને તે વિશ્વની સૌથી નરમ બેંકિંગ સિસ્ટમ્સ તરીકે સામે આવી છે. ભારતીય બેન્કોમાં શાસન સુધારણામાં સકારાત્મકતાનો અભાવ છે. બેન્ક બોર્ડમાં વધુ વ્યાવસાયીકરણ લાવવું અને બોર્ડમાં રાજકીય નિમણૂકો અટકાવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/bihar/business/business-news/bank-mergers-in-india-lessons-from-too-big-to-fail-fallacy/na20190908080033556

भारत में बैंकों का विलय और अतीत से सबक लेने की जरुरत

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.