PMOએ ટ્વીટ કર્યું કે, બહરીન સરકારે બહરીનમાં સજા ભોગવી રહેલા 250 ભારતીયોની સજા માફ કરી છે. જે બાદ વડાપ્રધાન મોદીએ બહરીનના શાહ અને શાહી પરિવારને તેમના આ નિર્ણય માટે આભાર માન્યો છે.
250 કેદીઓને મુક્ત કરશે બહરીન, PM મોદીના પ્રવાસ બાદ થયો નિર્ણય - વડાપ્રધાન મોદી
મનામા: બહરીન સરકારે વડાપ્રધાન મોદીની ખાડી દેશની પ્રથમ યાત્રા દરમિયાન સદભાવ દર્શાવતા 250 ભારતીય કેદીઓની સજા આજે માફ કરી દીધી છે. સત્તાવાર આંકડાઓની અનુસાર વિભિન જેલોમાં 8,189 ભારતીય બંધ છે. જેમાં સાઉદી અરબમાં સર્વાધિક 1,811 અને સંયુક્ત અમીરાતમાં 1,392 ભારતીયો છે. આ સ્પષ્ટ નથી કે, બહરીનમાં કેટલાક ભારતીય જેલમાં બંધ છે.
PMOએ ટ્વીટ કર્યું કે, બહરીન સરકારે બહરીનમાં સજા ભોગવી રહેલા 250 ભારતીયોની સજા માફ કરી છે. જે બાદ વડાપ્રધાન મોદીએ બહરીનના શાહ અને શાહી પરિવારને તેમના આ નિર્ણય માટે આભાર માન્યો છે.
https://www.etvbharat.com/hindi/delhi/international/asia-pacific/bahrain-will-free-250-indian-prisoners/na20190825204900322
250 भारतीय कैदियों को रिहा करेगा बहरीन, PM मोदी के दौरे के बाद हुआ फैसला
बहरीन सरकार ने प्नधानमंत्री नरेंद्र मोदी की खाड़ी देश की पहली यात्रा पर सद्भाव प्रकट करते हुए बहरीन में सजा काट रहे 250 भारतीय कैदियों के सजा माफ कर दी है. इस शाही माफी पर भारतीय प्रधानमंत्री ने बहरीन सरकार का आभार जताया है. पढ़ें पूरी खबर...
બહરીન સરકારે
વડાપ્રધાન મોદીની ખાડી દેશ બહરીનની પ્રથમ યાત્રા કરી હતી. બહરીન સરકારે બહરીનમાં સજા કાપી રહેલા 250 કેદીઓની સજા માફ કરી છે. આ શાહી માફી પર વડાપ્રધાન મોદીએ બહરીન સરકારનો આભાર માન્યો છે.
मनामाः बहरीन सरकार ने प्रधानमंत्री नरेंद्र मोदी की खाड़ी देश की पहली यात्रा के दौरान सद्भाव प्रदर्शित करते हुए 250 भारतीय कैदियों की सजा आज माफ कर दी.
મનામા: બહરીન સરકારે વડાપ્રધાન મોદીની ખાડી દેશની પ્રથમ યાત્રા દરમિયાન સદભાવ દર્શાવતા 250 ભારતીય કેદીઓની સજા આજે માફ કરી દીધી છે.
प्रधानमंत्री ने इस शाही माफी के लिए बहरीन नेतृत्व का आभार व्यक्त किया.आधिकारिक आंकड़ों के अनुसार विभिन्न विदेशी जेलों में 8,189 भारतीय बंद हैं जिनमें से सऊदी अरब में सर्वाधिक 1,811 और इसके बाद संयुक्त अरब अमीरात में 1,392 भारतीय हैं.यह स्पष्ट नहीं है कि बहरीन की जेलों में कितने भारतीय हैं.
સત્તાવાર આંકડાઓની અનુસાર વિભિન જેલોમાં 8,189 ભારતીય બંધ છે. જેમાં સાઉદી અરબમાં સર્વાધિક 1,811 અને સંયુક્ત અમીરાતમાં 1,392 ભારતીયો છે. આ સ્પષ્ટ નથી કે, બહરીનમાં કેટલાક ભારતીય જેલમાં બંધ છે.
प्रधानमंत्री कार्यालय ने ट्वीट किया, सदाशयता एवं मानवीय सद्भाव के तहत बहरीन सरकार ने बहरीन में सजा काट रहे 250 भारतीयों को माफी दे दी है.
PMOએ ટ્વીટ કર્યું કે, બદરીમ સરકારે બહરીનમાં સજા ભોગવી રહેલા 250 ભારતીયોની સજા માફ કરી છે.
इसने कहा कि प्रधानमंत्री ने बहरीन के शाह और पूरे शाही परिवार को उनके इस फैसले के लिए धन्यवाद दिया
જે બાદ વડાપ્રધાન મોદીએ બહરીનના શાહ અને શાહી પરિવારને તેમના આ નિર્ણય માટે આભાર માન્યો છે.
Conclusion: