દિગ્ગજ અભિનેતા સોશિયલ મીડિયા પર હંમેશા પુત્રી માટેનો પ્રેમ જાહેર કરતા હોય છે.અમિતાભ બચ્ચન બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસડર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અભિષેક પાસે તેની સંપતિનો પૂરેપૂરો અધિકાર નહીં હોય.
એક મીડિયા રોપોર્ટ મુજબ જોઈએ તો હાલમાં તેમની વસિયત બાબતે પૂછવામાં આવતા બચ્ચને ખુલાસો કર્યો હતો કે, તેમની સંપતિ બંને સંતાનો વચ્ચે બરાબર રીતે વહેંચવામાં આવશે.