ETV Bharat / bharat

બાબા કેદારની ડોલી બીજી રાત્રી રોકાણ માટે લિંચૌલી પહોંચી

કેદારનાથ ધામના કપાટ ખુલતા પહેલા બાબાની ડોલી બીજા મુકામ ભીમબલી પહોંચી ગઇ છે. રાત્રીના આરામ બાદ, ડોલી મંગળવારે સવારે કેદારનાથ ધામ જવા રવાના થશે.

બાબા કેદારની ડોલી બીજી રાત્રી રોકાણ માટે લિંચૌલી પહોંચી
બાબા કેદારની ડોલી બીજી રાત્રી રોકાણ માટે લિંચૌલી પહોંચી
author img

By

Published : Apr 28, 2020, 6:40 PM IST

રુદ્રપ્રયાગ: બાબા કેદારની પંચમુખી ઉત્સવ ડોલી તેની બીજી રાત્રી રોકાણ માટે કેદારનાથ-ગૌરીકુંડ પદયાત્રિક માર્ગ પર લિંચૌલી પહોંચી ગયા છે. હવે બાબા કેદારની ડોલી અહીંથી કેદારનાથ પહોંચશે, ત્યારબાદ બાબા કેદારના કપાટ 29 એપ્રિલના રોજ 6.10 મિનિટ પર ખોલવામાં આવશે.

બાબા કેદારની ડોલી બીજી રાત્રી રોકાણ માટે લિંચૌલી પહોંચી

હકીકતમાં, બાબા કેદારની ડોલી ગઈકાલે ઓંકરેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ મંદિરે જવા માટે નીકળી હતી. બાબા કેદારની ડોલી રામપુર ફાટાને બદલે ગૌરીકુંડ ખાતે પ્રથમ રાત્રિ રોકાણ કરી હતી. આજે બાબાની ડોલી બીજી રાત્રી રોકાણ માટે લિંચૌલી પહોંચી છે. આવતી કાલે બાબાની ડોલી તેના ઘરે કેદારનાથ પહોંચશે. જે બાદ બાબા કેદારના દરવાજા 29 એપ્રિલના રોજ ખોલવામાં આવશે.

બીજી તરફ બાબા કેદારની ડોલી ગ્લેશિયરોમાંથી પસાર થઈ રહી છે. માર્ગ પર 35 થી 40 ફૂટ મોટા ગ્લેશિયર આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.