ETV Bharat / bharat

અયોધ્યા સુનાવણી: સુપ્રીમ કૉર્ટમાં તમામ પક્ષની દલીલો પૂર્ણ, ચુકાદો સુરક્ષિત - અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદને મુદ્દે 6 ઑગસ્ટથી ચાલી રહેલી નિયમિત સુનાવણીમાં આજે કૉર્ટમાં તમામ પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. આ સાથે સુપ્રીમ કૉર્ટે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. હિન્દુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ જણાવ્યું હતું કે, આ કેસમાં ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આગામી 23 દિવસ સુધીમાં ચૂકાદો આવશે.

ayodhya ram janm bhumi issue
author img

By

Published : Oct 16, 2019, 12:26 PM IST

Updated : Oct 16, 2019, 7:07 PM IST

આજની દિવસની મુખ્ય વાતો...

સુનાવણી પાંચને બદલે એક કલાક વહેલા એટલે કે, ચાર વાગ્યે જ પૂર્ણ થઈ
23 દિવસ બાદ સુપ્રીમ કૉર્ટનો ચૂકાદો આવશે.
મધ્યસ્થ પેનલે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કૉર્ટને આપ્યો
સુન્ની વક્ફ બોર્ડે કેસ પાછો નથી લીધો.
મધ્યસ્થતા કરવી અથવા તો દાવો છોડવાની વાત પણ ખોટી
મહંત ગોપાલ દાસ સહિત અનેકની સુરક્ષામાં વધારો

આ અગાઉ સુપ્રીમ કોર્ટે 40માં દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાન પક્ષના વૈધનાથે કહ્યું હતું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈને પણ મસ્જિદ પોતાની માલિકીની જમીનમાં બનાવવી જોઈએ. સુન્ની વક્ફ બોર્ડ આ જગ્યા પર માલિકીનો હક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને ફક્ત નમાજ અદા કરવાની મંજૂરી સાથે જમીન આપવાની માગ કરી રહ્યા છે.

અયોધ્યા કેસમાં પ્રથમ અરજીકર્તા રહેલા સ્વર્ગીય ગોપાલ સિંહ વિશારદ તરફથી વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે, જગ્યા પર મૂર્તિ રાખવાના કેસમાં અભિરામ દાસ પર કેસ નોંધાયો છે. તેઓ ત્યાં જ પૂજા કરતા હતા. તેઓ નિર્વાણી અખાડાના હતા. સેવાભાવિ હોવાના નાચે નિર્મોહી અખાડાનો દાવો ખોટો છે.

આ અગાઉ આજે સુનાવણી શરુ થઈ ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્પષ્ટ કર્યું કે, નવા દસ્તાવેજો પર વિચાર કરવામાં નહીં આવે. હકીકતમાં જોઈએ તો હિન્દુ મહાસભાના હસ્તક્ષેપ સંબંધી અરજીને રદ કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, કોઈ પણ પરિસ્થિતીમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ કેસની સુનાવણી ખતમ થઈ જવી જોઈએ. જો કે, મુખ્ય ન્યાયાધીશે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીને ચર્ચામાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. આ અંગે કહ્યું હતું કે, તેમની અરજી અહીં સામેલ નથી, તેઓ ફ્કત સુનાવણી સાંભળી શકે છે. કોર્ટે કહ્યું હતું કે, અમે આ કાલે જ નક્કી કર્યું હતું કે, અમે અન્ય કોઈને સાંભળીશું નહીં.

મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને નક્શો ફાડ્યો
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને અત્યંત આપત્તિજનક વ્યવહાર કર્યો હતો. હિન્દુ પક્ષકારના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટમાં રજૂ કરેલા નક્શાઓ ફાડી નાખ્યા. હકીકતમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદીત જગ્યા પર મંદીરની હયાતીના પુરાવા તરીકે પૂર્વ IPS કિશોર કુણાલીની એક બુક "Ayodhya Revisited'નો આધાર આપવામાં માગતા હતા.

રાજીવ ધવને તેને રેકોર્ટનો ભાગ ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ વિકાસ સિંહે નક્શાની એક કોપી રાખી અને એક કોપી રાજીવ ધવનને આપી. ધવને તેનો પણ વિરોધ કરતા પોતાની પાસે રહેલા નક્શાની કોપી ફાડવાનું શરુ કર્યું. ત્યારે આ બાબતને લઈ ચીફ જસ્ટિસે ધવન પર નારાજગી જાહેર કરતા કહ્યું કે, તમે ઈચ્છો તો સમગ્ર પાનુ ફાડી શકો છો. બાદ ગોગોઈએ જણાવ્યું કે, જો આ પ્રકારનો માહોલ ચાલુ રહેશે તો તેઓ અત્યારે જ સુનાવણી પુરી કરી નાખશે પછી જે પણ પક્ષને જે દલીલ આપવી હોય તે લેખિતમાં આપશે.

રામજન્મ ભૂમિ પુનરુદ્ધાર સમિતિની દલીલ
હિન્દુ મહાસભા તરફથી વકીલ હરિશંકર જૈને કહ્યું કે, તેઓ લેખિતમાં જવાબ રજૂ કરશે. રામ જન્મ ભૂમિ પુનરુદ્ધાર સમિતિ તરફથી પીએન મિશ્રાએ ચર્ચા શરુ કરી. પીએન મિશ્રાએ કહ્યું કે, અયોધ્યા, કાશીમાં મંદીર ધ્વસ્ત કર્યા બાદ મસ્જિદ બનાવી મુસલમાનોએ ત્યાં નમાજ અદા કરવાનું શરુ કરવું જોઈએ. પીએન મિશ્રાએ કહ્યું કે, મહંતે ત્યાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાં અમારી પાસે ભાડુ લેવા માટે મુસ્લિમોએ અરજી દાખસ કરી જેને રદ કરી નાખવામાં આવી.

પીએન મિશ્રાએ કહ્યું હતું કે, કુરાન સૌથી મોટુ દસ્તાવેજ છે. કોર્ટે ટ્રિપલ તલાકમાં પણ તેને માન્યું છે. કુરાન મુસ્લિમો માટે સૌથી મોટો કાનૂન છે. મુસ્લીમ પક્ષકારના વકીલ રાજીવ ધવને કહ્યું કે, તેમા કોઈ શંકા નથી કે, કુરાનથી ઉપર નથી, પણ કુરાન અને હદીસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં.

રાજીવ ધવને જણાવ્યું હતું કે, સાર્વજનિક મસ્જિદ કોઈની પણ હોઈ શકે છે. દરેક લોકો તેના હકદાર અને ભાગીદાર હોય છે. ધવને નક્શા બતાવતા કહ્યું કે, મસ્જિદને કોઈ પણ ભાગમાં વહેંચી શકીએ નહીં. ધવને લંચ પહેલા નક્શો ફાડવાની ઘટનાને લઈ કહ્યું કે, મેં કહ્યું હતું કે, હું તેને ફેંકી રહ્યો છું. ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે, જે કરવું હોય તે કરો. મેં ફાડી નાખ્યો છે, હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

રાજીવ ધવને કહ્યું કે, અનુવાદ ખાલી એમ જ નથી કર્યું, ઝફરયાજ જિલાની પાસેથી એક એક શબ્દ સરખાવી અનુવાદ કર્યું છે. જેની ત્રણ કોપી બનાવવામાં આવી છે. હિન્દી, ઉર્દુ અને એક કોપી જજની સામે રાખી છે.

પરાસરને કહ્યું હતું કે, હિન્દુઓએ ભારતની બહાર જઈ કોઈને પણ રફે દફે નથી કર્યા, પણ બહારથી આવેલા લોકોએ ભારતમાં તબાહી મચાવી. આપણી ભાવના અતિથિ દેવો ભવની છે.હિન્દુઓની આસ્થા છે કે, ત્યાં ભગવાન રામનો જન્મ થયો હતો અને મુસ્લિમો કહી રહ્યા છે કે, મસ્જિદ તેમના માટે હેરિટેજની જગ્યા છે.

પરાસરને કહ્યું હતું કે, મુસ્લિમ અન્ય મસ્જિદમાં નમાજ અદા કરી શકે છે. અયોધ્યામાં 50-60 મસ્જિદ છે. પણ હિન્દુઓ માટે તે ભગવાન રામનું જન્મ સ્થળ છે. અમે ભગવાન રામના જન્મ સ્થાનને બદલીશું નહી. પરાસરને કહ્યું કે, હિન્દુઓએ ભગવાન રામના જન્મ સ્થાનને લઈ એક લાંબી લડાઈ લડ્યા છે. અમારી સદીઓ જૂની આસ્થા છે કે, આ ભગવાન રામનું જન્મ સ્થાન છે.

પરાસરને વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે મંદિર હટાવાનો ઐતિહાસિક ખોટા કામને રદ કરી દેવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, કોઈ શાસક ભારતમાં આવીને એવું નહીં કહી શકે કે, હું સમ્રાટ બાબર છું અને કાયદો મારી નીચે છે અને હું જે કહું તે જ કાયદો છે.

CJI રંજન ગોગોઈએ આ મામલમાં હિન્દુ મહાસભા પક્ષના હસ્તેક્ષેપના આવેદનને ફગાવી દીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ મામલે આજે સાંજે 5 વાગ્યા સુધી દલીલો પૂર્ણ કરી દેવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલામાં દરરોજ સુનાવણી થતી હતી, ત્યારબાદ બુધવારે એટલે કે સાંજે 5 વાગ્યે તે સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચો...અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ, દિવાળી પર નહી થાય અસર

ઉલ્લેખનીય છે કે, દરરોજ સુનાવણીમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટેમાં હિન્દુ પક્ષની દલીલ આપી હતી કે, અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થાન પર મસ્જિદનું નિર્માણ કરી મુગલ શાસક બાબર દ્વારા કરવામાં આવેલી એતિહાસિક ભૂલ હવે સુધારવાની જરૂર છે.

આ પણ વાંચો..અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ: 18 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પુરી કરવા સુપ્રીમ કોર્ટની ભલામણ

CJI રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની બંધારણીય બેંચની સામે એક હિન્દુ પક્ષકાર તરફથી પૂર્વ એટોર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ કે.પરાસરને કહ્યું કે, અયોધ્યામાં અનેક મસ્જિદો છે, જ્યાં મુસ્લિમો નમાજ પઢી શકે છે, પરંતુ, હિન્દુ ભગવાન રામનું જન્મ સ્થાન બદલી શક્તા નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar pradesh/bharat/bharat news/40th day of ayodhya case hearing in supreme court/na20191016105942574

40th day of ayodhya case hearing in supreme court

Ram Janmabhoomi , supreme court on Ayodhya dispute, ranjan gogoi on ayodhya dispute, sunni waqf board

SC में अयोध्या केस का 40वां दिन : CJI बोले, शाम 5 बजे तक खत्म हो सुनवाई

અયોધ્યા જમીન વિવાદ: 5 વાગ્યા સુધી સુનાવણી પૂર્ણ કરો: રંજન ગોગોઈ

नई दिल्ली : सुप्रीम कोर्ट में अयोध्या मामले की सुनवाई का आज 40वां दिन है. मुख्य न्यायाधीश रंजन गोगोई की अध्यक्षता में पांच न्यायाधीशों की संविधान पीठ राम मंदिर बाबरी मस्जिद भूमि मामले पर सुनवाई कर रही है.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણીનો 40મો દિવસ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેંચ રામ મંદિર બાબરી મસ્જિદ ભૂમિ મામલામાં પર સુનાવણી કરી રહી છે. આજે દલીલો પૂર્ણ કરવાનો અંતિમ દિવસ છે.

मुख्य न्यायाधीश गोगोई ने इस मामले में हिंदू महा सभा पक्ष के हस्तक्षेप के आवेदन को खारिज कर दिया. इस दौरान उन्होंने कहा कि इस मामले को आज शाम पांच बजे तक खत्म किया जाएगा.

CJI રંજન ગોગોઈએ આ મામલમાં હિન્દુ મહાસભા પક્ષના હસ્તેક્ષેપના આવેદનને ફગાવી દીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ મામલે આજે સાંજે 5 વાગ્યા સુધી દલીલો પૂર્ણ કરી દેવા માટે કહ્યું છે.

न्यायालय ने कहा कि राम जन्मभूमि बाबरी मस्जिद भूमि विवाद मामले में रोजाना सुनवाई का बुधवार को शाम पांच बजे समापन हो जाएगा.

સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલામાં દરરોજ સુનાવણી બુધવારે સાંજે 5 વાગ્યે સમાપત થઈ જશે.

गौरतलब है कि बीते रोज की सुनवाई में राम जन्म भूमि बाबरी मस्जिद विवाद की सुनवाई के दौरान उच्चतम न्यायालय में हिन्दू पक्ष ने दलील दी थी कि अयोध्या में भगवान राम के जन्म स्थान पर मस्जिद का निर्माण कर मुगल शासक बाबर द्वारा की गई 'ऐतिहासिक भूल' को अब सुधारने की आवश्यकता है.

ઉલ્લેખનીય છે કે, દરરોજ સુનાવણીમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટેમાં હિન્દુ પક્ષની દલીલ આપી હતી કે, અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થાન પર મસ્જિદનું નિર્માણ કરી મુગલ શાસક બાબર દ્વારા કરવામાં આવેલી એતિહાસિક ભૂલ હવે સુધારવાની જરૂર છે.

प्रधान न्यायाधीश रंजन गोगोई की अध्यक्षता वाली पांच सदस्यीय संविधान पीठ के समक्ष एक हिन्दू पक्षकार की ओर से पूर्व अटार्नी जनरल एवं वरिष्ठ अधिवक्ता के. परासरन ने कहा था कि अयोध्या में अनेक मस्जिदें हैं, जहां मुस्लिम इबादत कर सकते हैं लेकिन हिन्दू भगवान राम का जन्म स्थान नहीं बदल सकते.

CJI રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની બંધારણીય બેંચની સામે એક હિન્દુ પક્ષકારના તરફથી પૂર્વ અટાર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ કે.પરાસરને કહ્યું કે, અયોધ્યામાં અનેક મસ્જિદો છે, જ્યાં મુસ્લિમો નમાજ પઢી શકે છે, પરંતુ હિન્દુ ભગવાન રામનું જન્મ સ્થાન બદલી શક્તા નથી.

Conclusion:
Last Updated : Oct 16, 2019, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.