ETV Bharat / bharat

સચિન પાયલટના ટ્વીટ પર અવિનાશ પાંડેનું રીટ્વીટ, કહ્યું- તમે ભાજપ સાથે મળીને સત્યને પરેશાન કર્યું - અવિનાશ પાંડેનું રીટ્વીટ

ગેહલોત સરકાર દ્વારા તમામ પોસ્ટ્સથી મુક્ત કરવા પર સચિન પાયલટે ટ્વિટ કર્યું હતું કે 'સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નહીં '. જેના પર કોંગ્રેસના નેતા અવિનાશ પાંડેએ રિટ્વીટ કર્યું હતું કે 'તમે ભાજપ સાથે મળીને સત્યને ખૂબ પરેશાન કર્યું છે, પરંતુ હરાવી શક્યા નહીં તેમજ આગળ પણ કંઈ નહીં કરી શકો, સત્ય મેવ જય તે'.

ટ્વીટ
ટ્વીટ
author img

By

Published : Jul 14, 2020, 4:46 PM IST

જયપુર: રાજસ્થાનના રાજકીય કાર્યક્રમોના ઇતિહાસમાં મંગળવાર યાદ રહેશે. આજે તે દિવસ છે જ્યારે રાજસ્થાનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય માટે પ્રદેશ પ્રમુખ રહેલા સચિન પાયલટને બળવાખોર કહ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

સચિન પાયલટને નાયબ મુખ્યપ્રધાન પદેથી બરતરફ કરાયા છે. તે જ સમયે, આ સમગ્ર ઘટના પછી, સચિન પાયલટે તેમના ટ્વિટર પરથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને નાયબ મુખ્યપ્રધાન પદ હટાવ્યું છે. વળી પાયલટે ટ્વીટ કર્યું હતું કે 'સત્યને નુકશાન પહોંચાડી શકાય છે, પરાજિત નહીં'.

  • सत्य वचन @SachinPilot 🙏
    आपने भाजपा के साथ मिलकर सत्य को काफी परेशान किया, लेकिन पराजित नहीं कर पाए न आगे कर पाएंगे । सत्यमेव जयते । https://t.co/DdJr5M6czp

    — Avinash Pande (@avinashpandeinc) July 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અને સંગઠન મહામંત્રી અવિનાશ પાંડેએ આ ટ્વીટ પર ફરી રીટ્વીટ કર્યું હતું કે 'સત્ય વચન, ત 'તમે ભાજપ સાથે મળીને સત્યને ખૂબ પરેશાન કર્યું છે, પરંતુ હરાવી શક્યા નહીં તેમજ આગળ પણ કંઈ નહીં કરી શકો, સત્ય મેવ જય તે'. પાંડેએ આ ટ્વીટ દ્વારા સચિન પાયલટ અને ભાજપની જટિલતા તરફ ધ્યાન દોર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.