ETV Bharat / bharat

સિમીના 2 આંતકીઓની ATSએ કરી ધપરકડ - સિમીના બે આંતકીઓની ધરપકડ

નવી દિલ્હી : ATS દ્વારા સિમીના બે આંતકીઓની ધરપકડ કરી છે. આમાંથી એકને બુરહાનપુર અને બીજાને દિલ્હીના ઓખલાતી ઝડપી પાડ્યો છે.

સિમીના બે આંતકીઓની ATS એ કરી ધપરકડ
સિમીના બે આંતકીઓની ATS એ કરી ધપરકડ
author img

By

Published : Dec 13, 2019, 10:43 PM IST

આ બન્ને આંતકી લાંબા સમયથી ફરાર હતા.મહારાષ્ટ્ર ATS દ્વારા બન્ને આંતકીઓની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, એકનું નામ એજાજ શેખ અને બીજાનું નામ અલિયાસ અકરમ શેખ છે. એકને મધ્યપ્રદેશ ATS અને બીજાને દિલ્હી પોલીસની મદદથી ઝડપવામાં આવ્યું હતું. સિમીની સ્થાપના 25 એપ્રિલ 1977માં ઉત્તરપ્રદેશના અલીગઢમાં થઇ હતી. સિમીને પ્રથમ વખત 2001માં રોજ લગાવામાં આવી હતી.

Intro:Body:

નવી દિલ્હી :  ATS દ્વારા સિમીના બે આંતકીઓની ધરપકડ કરી છે.આમાંથી એકને બુરહાનપુર અને બીજાને દિલ્હીના ઓખલાતી ઝડપી પાડ્યો છે.

આ બન્ને આંતકી લાંબા સમયથી ફરાર હતા.મહારાષ્ટ્ર ATS દ્વારા બન્ને આંતકીઓની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે,એકનું નામ એજાજ શેખ અને બીજાનું નામ અલિયાસ અકરમ શેખ છે.એકને મધ્યપ્રદેશ ATS અને બીજાને દિલ્હી પોલીસની મદદથી ઝડપવામાં આવ્યું હતું.સિમીની સ્થાપના 25 એપ્રિલ 1977માં ઉત્તરપ્રદેશના અલીગઢમાં થઇ હતી.સિમીને પ્રથમ વખત 2001માં રોજ લગાવામાં આવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.