ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - today astrology

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Sep 24, 2020, 6:57 AM IST

મેષ : આજે આપ નિર્ધારીત કાર્યો સુપેરે પાર પાડી શકશો, પરંતુ આપ જે પ્રયત્‍નો કરી રહ્યા છો તે ખોટી દિશામાં થતા હોય એવું બને માટે બીજાનું માર્ગદર્શન લેવામાં અચકાવું નહીં. ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. યાત્રાધામની મુલાકાતનો યોગ છે. ગુસ્‍સા પર કાબૂ રાખવો પડે. ક્રોધના કારણે નોકરી ધંધાના સ્‍થળે કે ઘરમાં કોઈની સાથે તણાવ ના આવે તેવા પ્રયાસો કરવા.

વૃષભ : આપ જે કામ હાથમાં લેશો તે સમયસર પાર ન પડતા મનમાં થોડી બેચેની આવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી કારણ કે ઘણા કામ એવા હોય છે તેમાં સફળ થવામાં થોડી વાર લાગે. આહારમાં ધ્યાન ન રાખવાને કારણે તબિયત બગડી શકે માટે સાચવજો. કોઇ નવું કામ શરૂ કરવું હોય તો આયોજન કરી શકો છો પરંતુ અમલ કરવા માટે થોડી રાહ જુઓ. પ્રવાસમાં તમારા માલ-સામાનની કાળજી લેવી પડશે. નોકરી કે વ્યવસાયમાં કામનું અતિભારણ લેવાથી થાક અનુભવશો માટે સાચવવાની સલાહ છે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગને કારણે મનની શાંતિ મેળવી શકશો.

મિથુન : આપના દિવસની શરૂઆત તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપ મિત્રો અને મહેમાનો સાથે ભોજનની મજા માણી શકશો. આપ નવા પરિધાન, આભૂષણો અને વાહન ખરીદો તેવી પણ શક્યતા છે. આપ ઘણો આનંદ અનુભવશો. વિજાતીય પાત્ર તરફ આકર્ષણમાં વધારો થશે. સમાજમાં આપને માન-પાન અને લોકપ્રિયતા મળશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થઇ શકે. સારું સાંસારિક સુખ માણી શકશો.

કર્ક : આજે આપની ચિંતાઓ દૂર થશે અને આપ ખુશી અનુભવી શકશો. પરિવારજનો સાથે સમય ગાળીને આનંદ મેળવી શકશો. આપને કામમાં સફળતા અને કિર્તી મળશે. નોકરીમાં લાભ મેળવી શકશો. સાથે કામ કરતા લોકોનો સહકાર મળી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હરીફો આપની સામે જીતી શકશે નહીં.

સિંહ : વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્‍વસ્‍થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્‍મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્‍ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્‍યકાર્ય થાય. આધ્‍યાત્‍િમક વલણ વધે.

કન્યા : આપે થોડી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપનું સ્વાસ્થ્ય થોડુ કથળે અને માનસિક અજંપો અનુભવાય. માતા સાથે આત્મીયતાપૂર્વક સંબંધો રાખવાની તેમજ તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની સલાહ છે. સંબંધીઓ સાથે ઉગ્ર દલીલો અને મતભેદો ટાળવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. આપનું માન ઘવાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું અને અતિ માનની ઝંખના રાખવી નહીં. વાહન કે ઘરના ખરીદ-વેચાણ માટે હાલમાં થોડી રાહ જોવાની સલાહ છે. પાણીથી સાચવવું પડશે.

તુલા : નવું કામ શરૂ કરવું હોય તો દિવસ ઘણો સારો છે. આપ વધુ ભાગ્યશાળી બનો અને આર્થિક લાભ થાય તેવી પણ શક્યતા છે. કોઇ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા બહાર જવાનુ થાય. આપ કોઇ ધાર્મિક સ્થાનકની મુલાકાત લઇ શકશો. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. સહોદરો સાથેનો સંબંધ વધુ સારો બનશે. આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે.

વૃશ્ચિક : આપના કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. સંબંધીઓ અને મિત્રોને મળવાનું થાય. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. ધર્મને લગતી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. આપ ઘરેણાં અને સુવાસિત વસ્તુઓની ખરીદી કરી શકશો. આપની વાણીથી આપ લોકોને આકર્ષી શકશો. આર્થિક ફાયદો થઇ શકે. પારિવારિક પ્રશ્નોને સારી રીતે ઉકેલી શકશો. વિદ્યાર્થીઓ ચોક્કસ સફળતા મેળવી શકશે.

ધન : લગ્ન અને સંતાન તેમ જ સુખ, સ્વાસ્થ્ય અને વિદ્યાભ્યાસમાં સફળતા માટે સમય ઘણો અનુકૂળ છે. દરિયાપાર વેપાર ધંધાથી લાભ થઇ શકે છે. આપ ધાર્મિક અને શુભ કાર્યો કરી શકશો. સંબંધીઓ અને મિત્રોને મળીને આપ ખુશ થશો. નાણાંકીય લાભ થઇ શકશે. જીવનસાથી સાથે મળીને આનંદની પળો માણી શકશો. સમાજમાં આપના માન-પાન વધે. આપ સારું ભોજન માણશો અને આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મકર : આપને સ્વાસ્થ્યને લગતી ફરીયાદ રહેતી હોય તેવા જાતકોએ આજે થોડુ સાચવવું પડશે. માનસિક અજંપો ટાળવા માટે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવો અથવા એકાંતમાં રહેવાનું પસંદ હોય તો તેમ કરી શકો છો. વ્યવસાયમાં સરકારની દખલગીરી ટાળવા માટે કાયદા વિરોધી કાર્યોથી દૂર રહેવું. ધર્મ અને સમાજને લગતા કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થઇ શકે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ આપનો ઝોક વધશે. સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. આપે અકસ્માતથી ખાસ સાચવવુ પડે.

કુંભ : આજનો દિવસ શુભ માંગલિક કાર્યો માટે સારો છે. અપરીણિતોના લગ્નના યોગ છે.સંતાન અને પત્ની તરફથી સારા સમાચાર મળશે. પારિવારિક અને દાંપત્યજીવનમાં આપ આનંદ અને સંતોષ મેળવી શકશો. મિત્રો અને વડીલો તેમ જ નોકરી ધંધામાં ઘણાં લાભ મેળવી શકશો. આપની આવકમાં વધારો થશે.

મીન : આપનું દરેક કામ સરળતા અને સફળતાથી પાર પડશે. વ્યવસાયમાં પદોન્નતિ કે વૃદ્ધિ થઇ શકે. વેપારમાં આપના નાણાં છૂટા થશે. પિતા તેમ જ વડીલો તરફથી ફાયદો થઇ શકે. આપ આર્થિક અને પારિવારિક સુખ મેળવી શકશો. આપ સરકારી બાબતોમાં પણ લાભ મેળવી શકશો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને પરિવારમાં સુખ શાંતિ જળવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.