ETV Bharat / bharat

સૈંડ આર્ટિસ્ટ અશોક કુમારે બાલુ નદીની રેતીથી સરયૂ નદીના કિનારે રાફેલનું ચિત્ર બનાવ્યુ - Raffel On Sand At Saran

સારણ શહેરમાં મશહૂર સૈંડ આર્ટિસ્ટ ઓશોક કુમારેે બાલુ નદીની રેતીથી સરયૂ નદી કિનારે રાફેલનનુ ચિત્ર બનાવ્યુ. અશોક કુમારે જણાવ્યુ કે, આ ગર્વની વાત છે કે, આપણા વચ્ચે ભારતીય એરફોર્સમાં દુનિયાનુ સૌથી ઘાતક લડાકૂ વિમાન, રાફેલ, વાયુ સેનામાં સામેલ થશે, ત્યારે આખો દેશ તેમના પર ખુશી મનાવશે.

મશહૂર સૈંડ આર્ટિસ્ટ  અશોક કુમારે બાલુ નદીની રેતીથી સરયૂ નદીના કિનારે રાફેલનનુ ચિત્ર બનાવ્યુ

author img

By

Published : Jul 31, 2020, 8:24 PM IST

બિહારઃ સારણ શહેરમાં મશહૂર સૈંડ આર્ટિસ્ટ અશોક કુમારેે બાલુ નદીની રેતીથી સરયૂ નદી કિનારે રાફેલનું ચિત્ર બનાવ્યુ. અશોક કુમારે જણાવ્યુ કે, આ ગર્વની વાત છે કે, આપણા વચ્ચે ભારતીય એરફોર્સમાં દુનિયાનુ સૌથી ઘાતક લડાકૂ વિમાન રાફેલ વાયુ સેનામાં સામેલ થયું છે. આખો દેશ તેમના પર ખુશી મનાવશે.

છપરા શહેરનાં સૈંડ આર્ટિસ્ટ અશોક કુમારે તેમની ખુશી સૈંડ આર્ટ બનાવીને વ્યક્ત કરી છે. અને તેમના પર લખ્યુ કે, દેશ કા ચોકીદાર રાફેલ…100 કદમ આગે.

અશોક કુમારની બનાવેલી આ કલાકૃતિ ખુબ વાઈરલ થઈ રહી છે. તેમના લોકડાઉન પહેલા સ્ટાર સોનુ સૂદની પણ કલાકૃતિ બનાવી ચુક્યાં છે. તેથી ઓશોકની આશા છે કે, બિહાર સરકાર દ્વારા મને બિહાર સ્તર પર કલાકૃતિ પર કયારેેકને ક્યારેક જરૂર અવસર મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.