ETV Bharat / bharat

આતંકની સામે લડવામાં ભારતનું સમર્થન કરે ASEAN દેશ: રાજનાથ - fight

દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (ASEAN)ના સભ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ વિરૂદ્ધ લડવામાં ભારતને સમર્થન આપવાની અપીલ કરી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Feb 23, 2019, 10:31 AM IST

શુક્રવારે રાજનાથ સિંહે ચોથા ભારત-ASEAN એક્સપો તેમજ સંમેલનમાં સમાપન સંબોધન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, શાંતિ અને સુરક્ષાનો માહોલ વ્યાપાર તેમજ વાણિજ્યના વિકાસ માટે પ્રથમ શરત છે.

તેઓએ ASEAN દેશો અને આતંકવાદ વિરૂદ્ધ ભારતની લડાઈનું સમર્થન કરવાની અપીલ કરી હતી. સાથે જ કહ્યું કે, આ સંમેલન એ હકીકતને સ્વીકારવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ દેશની જમીનના આતંકવાદના પ્રસરવા માટે ઉપયોગ કરવામાં આવવો જોઈએ નહીં.

પુલવામા આતંકવાદી હુમલાની વાત કરતા ગૃહપ્રધાને કહ્યું કે, સૂચનાઓના આદાનપ્રદાન, કાનૂન પ્રવર્તન સહયોગ, ક્ષમતા નિર્માણ, મની લોન્ડરિંગ ઝુંબેશ તેમજ આતંકના નાણાંકીય વિરોધી અભિયાન દ્વારા બધા પ્રકારના આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદના વિરૂદ્ધની લડાઈમાં સહયોગને મજબૂત બનાવવાની ખુબ જ જરૂરિયાત છે.

ભારત અને ASEAN દેશોની વચ્ચે વ્યાપાર સંભાવનાની ચર્ચા કરતા સિંહે કહ્યું કે, ભારતના વિદેશ વ્યાપારનો અડધોથી વધુ ભાગ પૂરબ સાથે થાય છે. ભારત અને ASEAN દેશોના લોકોની વચ્ચે સંપર્ક, કનેક્વિટી અને વ્યાપાર સંબંધ વધારવા પણ જણાવ્યું છે. પૂરબ દેશોની સાથે ભારતના આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી'ના મુખ્ય હેતુઓમાનો એક હેતુ છે. ASEAN દેશોની સાથે આપણી ભાગેદારી એ આપણા વડાપ્રધાનને 'ઈક્ટ ઈસ્ટ'ના આવતા એક નવું પરિમાણ મેળવ્યું છે.

undefined

Intro:Body:

આતંકની સામે લડવામાં ભારતનું સમર્થન કરે ASEAN દેશ: રાજનાથ

દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (ASEAN)ના સભ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ વિરૂદ્ધ લડવામાં ભારતને સમર્થન આપવાની અપીલ કરી છે.

શુક્રવારે રાજનાથ સિંહે ચોથા ભારત-ASEAN એક્સપો તેમજ સંમેલનમાં સમાપન સંબોધન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, શાંતિ અને સુરક્ષાનો માહોલ વ્યાપાર તેમજ વાણિજ્યના વિકાસ માટે પ્રથમ શરત છે.

તેઓએ ASEAN દેશો અને આતંકવાદ વિરૂદ્ધ ભારતની લડાઈનું સમર્થન કરવાની અપીલ કરી હતી. સાથે જ કહ્યું કે, આ સંમેલન એ હકીકતને સ્વીકારવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ દેશની જમીનના આતંકવાદના પ્રસરવા માટે ઉપયોગ કરવામાં આવવો જોઈએ નહીં. 

પુલવામા આતંકવાદી હુમલાની વાત કરતા ગૃહપ્રધાને કહ્યું કે, સૂચનાઓના આદાનપ્રદાન, કાનૂન પ્રવર્તન સહયોગ, ક્ષમતા નિર્માણ, મની લોન્ડરિંગ ઝુંબેશ તેમજ આતંકના નાણાંકીય વિરોધી અભિયાન દ્વારા બધા પ્રકારના આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદના વિરૂદ્ધની લડાઈમાં સહયોગને મજબૂત બનાવવાની ખુબ જ જરૂરિયાત છે.

ભારત અને ASEAN દેશોની વચ્ચે વ્યાપાર સંભાવનાની ચર્ચા કરતા સિંહે કહ્યું કે, ભારતના વિદેશ વ્યાપારનો અડધોથી વધુ ભાગ પૂરબ સાથે થાય છે. ભારત અને ASEAN દેશોના લોકોની વચ્ચે સંપર્ક, કનેક્વિટી અને વ્યાપાર સંબંધ વધારવા પણ જણાવ્યું છે. પૂરબ દેશોની સાથે ભારતના આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી'ના મુખ્ય હેતુઓમાનો એક હેતુ છે. ASEAN દેશોની સાથે આપણી ભાગેદારી એ આપણા વડાપ્રધાનને 'ઈક્ટ ઈસ્ટ'ના આવતા એક નવું પરિમાણ મેળવ્યું છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.