ETV Bharat / bharat

એક અન્ય બીજો રોગચાળો...! - ગેલેલીયો

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હતું કે, કોરોના વાઇરસ સામે લડવા માટે જંતુનાશાક જ સૌથી શ્રેષ્ઠ દવા હોવાની શક્યતા છે, ત્યારે તેવા લોકો નેતાઓની યાદીમાં જોડાયા કે જેઓ વિજ્ઞાન વિરોધી હતા. આ નેતાઓનો ઇતિહાસ ખુબ લાંબો રહેલો છે.

ETV BHARAT
એક અન્ય બીજો રોગચાળો...!
author img

By

Published : May 2, 2020, 12:57 PM IST

ન્યૂઝ ડેસ્કઃ આધુનિક વિજ્ઞાનના પિતા ગણાતા ગેલેલીયો સુધીના સમય સુધી લંબાયેલો છે. જેમને રોમન કેથોલિક ચર્ચ દ્વારા તેમના સૂર્ય શક્તિ અંગે આપેલા સિધ્ધાંતને લઇ દોષ ઠેરવવામાં આવેલ. તેઓ માનતા હતા હે સૂર્ય શક્તિનો સિધ્ધાંત શાસ્ત્રથી વિરોધી છે. ઇઝારાયલ અમેરિકનના ભૌતિક વિજ્ઞાનના મારિયા લિવિયો તેમના ગેલેલીયો અને વિજ્ઞાનના વિરોધ નામના પુસ્તકમાં કહે છે કે સરકારી દુનિયાં વિજ્ઞાન વિરોધીઇ અભિગમ, ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિના કારણનો વિવાદ, વિજ્ઞાન અને માણસાઇ વચ્ચે પ્રસરેલી જુથવાદની ધારણા, ગેલેલીયો વિચારોની સ્વતંત્રતાને સશક્તપૂર્વક યાદ કરે છે."

હાલ પણ કોરોના વાઇરસને બીજી વૈશ્વિક મહામારી તરીકે સ્વીકારવામાં વિજ્ઞાન વિરોધ કરે છે અને મહામારી અંગં પુરી ચકાસણી કરવામાં આવી નથી. બ્રાઝીલીયન રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો એક કરતા વધુ કારણે આ મામલે ટ્રમ્પથી પણ ચડીયાતા ગણાવાયા. તે કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી સ્વીકારવાનો ઇન્કાર કરે છે. અને તે કોરોના વાઇરસની મહામારીને સામાન્ય તાવ કે શરદી તરીકે જુએ છે. તેમના કહેવા મુજબ બ્રાઝીલીયને કોઇ દિવસ કોઇ વાઇરસ અસર કરતો નથી. કારણે વાઇરસને ફેલાતતો રોકવા માટે તેમના શરીરમાં શક્તિ વિકસિત હશે. પરંતુ, તેમણે વન વિનાશ અંગેના ડેટા આપનારી એજન્સીના હેડને ખોટા ગણીને કાઢી મુક્યા હતા.

ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરીસ જ્હોન્સન બિમાર પડતા તે કોરોના વાઇરસ અંગેની કોબ્રા મીટીંગ ચુકી ગયા હતા અને તે એવું માનતા હતા કે, કોરોના વાઇરસ કોઇ બિમારી નહીં પણ ક્લાઇમેટ ચેંજની અસર છે. ત્યાંના ક્લાઇમેટ સાયન્સ ગ્રુપે તેનો વિરોધ કર્યો કે, જે 2019ની ચૂંટણીમાં સૌથી વધારે ફંડ આપનારા હતા. વિજ્ઞાનનો વિરોધ કરનારા અન્ય લોકો પણ છે. જેમાં મેક્સીકન રાષ્ટ્રપ્રમુખનું માનવુ છે કે, માણસનું નૈતિક પાત્ર કોરોનાનો ચેપને ફેલાવતો અટકાવે છે ને તે માસ્ક પહેરનારાનો વિરોધ કરતા હતા.

લિવિઓએ તેમના પુસ્તકમાં લખે છે કે, ગેલેલીયો સાથે પહેલાં આપણે આવ્યા હતા. ગેલેલિયો જેમની સામે લડતા હતા તે વિજ્ઞાનની સામે આજે ચોકક્સ પ્રકારના અભિગમ સામેના અણગમા અને દુશ્મની જેવો અનુભવ કરી રહ્યા છીએ. જેથી તેમનો પ્રયત્ન એ હતો કે, વિજ્ઞાનને ગ્રંથમાં લખાયેલા તર્ક અને તેમણે વાંચેલા કુદરતના નિયમને લઇને આવેલા પ્રયોગાત્મક પરિણામ મળે છે. તે લખે છે કે, ગેલેલીયોએ એ વિચાર રજુ કરવા વાળા પ્રથમ વ્યક્તિ હતા કે, આપણા ભાગ્યની સાથે વિજ્ઞાન ગ્રહોની જવાબદારી ઉપડાવા માટે પણ ફરજ પાડે છે.

આ પ્રકારના ઇનકારવાદમાં ભૂતપૂર્વ વરિષ્ઠ પ્રધાન ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને ઘસતા જોવા મળ્યા છે, અને એચ.આય.વી યોગા દ્વારા "ઉપચાર" થઈ શકે છે એમ કહેતા મોટા ટેલિવિઝનવાળા આધ્યાત્મિક ગુરુ છે. તે પણ આસામના ભાજપના ધારાસભ્યએ વાઇરસ સામે લડતા બળતરાના મિશ્રણના ભાગ રૂપે ગૌમૂત્રને સમર્થન આપતું જોયું છે.

કોરોનાને વૈશ્વિક મહામારી તરીકે નકારવામાં ભારકત પણ છટકી નથી શક્યુ. વિજ્ઞાન અંગે લેખક માર્ક હુફનાગલે જણાવે છે કે, વિરોધ કરનારા પાંચ મુદ્દાઓને જેમ કે ક્લાઇમેટ ચેંજ, ઉતક્રાંતિ અને એચઆઇવી જેવા વિષયોને રજુ કરે છે. વિજ્ઞાનન આસ્વીકાર પૂર્વ મીનિસ્ટર કહે છે કે, કેટલાંક લોકો ભરમ ફેલાવા છે કે કોરોનાને લઇને કહેવામાં આવે થછે જેમ કે આસામ ભાજપના એક પ્રધાને એવો દાવો કર્યો કે, કોવિડ 19 સામે ગૌમુત્ર શ્રેષ્ઠ દવા છે.

અને આપણે જીવીએ છીએ તે વિશ્વની ભાવના બનાવવાની રીત નહીં. તેમના આઇકોનિક નાટક, લાઇફ ગેલેલીયો, બર્ટોલટ બ્રેચમાં લખ્યું: વિચાર એ માનવ જાતિનો સૌથી મોટો આનંદ છે.

સહસંબધ અને કાર્યકારણનું મિશ્રણ કરવુ સહેલુ છે. માહિતી પંસદ કરવા માટે આકંડાઓને પંસદ કરીને જોવુ સરળ છે. ખાસ કરીને સત્તા અને વડીલોની માન્યતા ધરાવતા વાતાવરણમાં કોઇ નિવેદન આપવુ એક અઘરું છે. અમને સ્કુલમાં પણ નથી પ્રોત્સાહિત નથી કરાયા કે પુછવામાં નથી આવ્યુ, ત્યારે પ્રોત્સાહિત કરતા નથી અને કમનસીબે વિજ્ઞાન અંગે પણ પરીક્ષાઓ પછી ભુલી જવાય છે. બર્ટોલટે તેમની પુસ્તક તેમના પુસ્તક ગ લાઇફ ઓફ ગેલીલયોમાં લખ્યું છે કે, વિચાર એ માનવ જાતી માટે સૌથી મોટો આનંદ છે.

કમનસીબે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે, જ્યાં વધતા ભારતીય સ્વદેશી ઉપગ્રહો અને વિશ્વની કેટલીક ઓછી કિંમતની જીવન રક્ષક દવાઓ સફળતાની ઉજવણી કરવાને બદલે શૂન્યની સસ શોધ અંગે ધ્યાન દોરવા માટે ભુતકાળમાં પણ પીછે હટ કરી રહ્યા છીએ. એક સમયે સૌથી શક્તિ શાળી ગણાતા નેતાઓને વિજ્ઞાન પર અવિશ્વાસ જોવા મળ્યો હતો. ત્યારે રોગ નિયંત્રણ ખર્ચ માટે વર્ષ 2018માં 15 અબજ ડોલકનો ઘટાડો થયો છે. ત્યારે વૈશ્વિક રોગોના નિરાકારણ માટે યોગદાનમં 80 ટકાનો ઘટાડો થયો છે.

કાવાગ બમ્ઝા

ઇન્ડિયા ટુડેના પૂર્વે એડીટર છે. તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડીયન એક્સપ્રેસમાં કામ કર્યુ છે. તેમણે પુસ્તક પણ લખ્યુ છે. તેઓ સીઆઇઆઇ નેશનલ કમિટી ફોર વુમન એરમ્પાવરમેન્ટમાં સભ્ય પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.