ETV Bharat / bharat

કમળનું બટન દબાવો અને ભણકારા શાહીનબાગ સુધી પહોંચશેઃ અમિત શાહ - કેન્દ્રીય પ્રધાન

ઉત્તર-પૂર્વ લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતું. આ સમયે અમિત શાહની સાથે દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ હાજર હતાં. લોકોને અપીલ કરતા અમિત શાહે કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ કમળના ચિન્હનું બટન દબાવો, જેનો ભણકાર શાહીનબાગ સુધી પહોંચે. કારણ કે 5 વર્ષ સુધી શાસન કર્યા બાદ પણ કેજરીવાલ સરકાર લોકોને છેતરી રહી છે.

'અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને બેવકૂફ બનાવવામાં પ્રથમ નંબર પર છે' : અમીત શાહ
'અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને બેવકૂફ બનાવવામાં પ્રથમ નંબર પર છે' : અમીત શાહ
author img

By

Published : Jan 27, 2020, 9:04 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રવિવારે ઉત્તર-પૂર્વી વિસ્તારમાં બાબરપુર અને રોહતાશ નગરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સભાને સંબોધન કર્યુ હતું. રેલીને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, 8 ફેબ્રુઆરીના રોજ મતદાન છે. જેના પગલે વિચાર વિમર્શ સાથે તમે તમારા ઉમેદવારને પસંદ કરો. શાહે ભાજપ ઉમેદવાર જિતેન્દ્ર મહાજન અને બાબરપુર ઉમેદવાર નરેશ ગૉડ માટે લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી. સભાને સંબોધન કરતા ગૃહપ્રધાન અમિત શાહે શાહીનબાગને લઇને કોંગ્રેસ અને કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, વિપક્ષ પાર્ટીઓ લોકોને ગુમરાહ કરી અને પોતાના રોટલા શેકી રહી છે.

CM કેજરીવાલ પાસે માંગ્યો જવાબ

અમિત શાહે સંબોધન કરતા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, સરકાર શિક્ષામાં, સ્વાસ્થ્યમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભલે ફેલ હોય, પરંતુ ખોટુ બોલવામાં નંબર-1 છે. આજે હજુ પણ ખોટુ બોલવાની સ્પર્ધા હોય તો તેમાં કેજરીવાલ નંબર 1 પર આવે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, કેજરીવાલે કહેતા હતા કે, 500 સ્કૂલ બનાવીશું, જેમાંથી કેટલી બની?, કેજરીવાલ કહેતા હતા કે, 50 કોલેજ બનાવીશું, કેટલી બની? કેજરીવાલ કહેતા હતા કે, ફ્રી વાઇફાઇ આપીશું, દિલ્હીને ચોખ્ખુ પાણી આપીશું, કેટલુ આપ્યું, આ તમામ બાબતોનો જવાબ આપો.

Intro:उत्तर पूर्वी दिल्ली : केंद्रीय गृह मंत्री अमित शाह ने रविवार को उत्तर पूर्वी लोकसभा क्षेत्र के बाबरपुर और रोहताश नगर विधानसभा में चुनावी जनसभा को संबोधित किया.इस दौरान उन्होंने रोहतास नगर से भाजपा प्रत्याशी जितेन्द्र महाजन और बाबरपुर से प्रत्याशी नरेश गौड़ के लिए जनता से वोट करने की अपील की.

Body:दिल्ली का भविष्य तय करेगा आपका वोट :
चुनावी जनसभा को संबोधित करते हुए गृहमंत्री अमित शाह ने कहा कि जब 8 फरवरी को मतदान करने जाएं तो ये सोचकर वोट दें कि आपका वोट आपका भविष्य तय करने वाला है. आने वाले दिनों में पीने का साफ पानी, सांस लेने की आजादी और दिल्ली को प्रदूषण से मुक्त कराने वाला और आपका भविष्य सवांरने वाला है. अमित शाह ने इस दौरान अरविंद केजरीवाल पर जोरदार निशाना साधा और कहा कि केजरीवाल सरकार शिक्षा में, स्वास्थ्य में, इन्फ्रांस्टक्चर में भले ही फेल हो, लेकिन झूठ बोलने में नम्बर 1 है. आज अभी अगर झूठ बोलने की प्रतिस्पर्धा हो तो वो नम्बर 1 है. उन्होंने कहा कि अरविंद केजरीवाल ने कहा था कि वो 500 स्कूल बनाएंगे, कितना बना सके जवाब दें, केजरीवाल ने कहा था कि 50 कालेज बनाएंगे, कितने बनाए इसका जवाब दें.केजरीवाल ने कहा था कि 15 लाख सीसीटीवी लगवाएंगे कितने लगवाए, बता दें. केजरीवाल ने कहा था फ्री वाई फाई देंगे, दिल्ली को साफ पानी देंगे, कितना दिया, इसका जवाब दें.
Conclusion:लोगों को भड़का रही विपक्षी पार्टियां :
जनसभा को संबोधित करते हुए गृहमंत्री अमित शाह ने शाहीनबाग को लेकर भी कांग्रेस और केजरीवाल पर निशाना साधा और कहा कि ये लोग लोगों को भड़काकर अपनी रोटी सेंक रहे हैं. उन्होंने लोगों से अपील की कि आप 8 फरवरी को इस तरह कमल का बटन दबाएं कि उसकी गूंज शाहनीबाग तक पहुंचें. क्योंकि पांच साल शासन करने के बाद भी जिस तरह केजरीवाल लोगों को बेवकूफ बना रहे हैं, वह हैरान करने वाला है.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.