નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન પદના શપથ લેવા માટે તૈયાર છે. તે રવિવારે ત્રીજી વખત CM પદના શપછ લેશે. જેની સાક્ષી સમગ્ર દિલ્હી બનશે.
-
दिल्लिवासियों, आपका बेटा तीसरी बार दिल्ली के CM की शपथ लेने जा रहा है। अपने बेटे को आशीर्वाद देने ज़रूर आना है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
रविवार 16 फ़रवरी, सुबह 10 बजे, रामलीला मैदान। pic.twitter.com/98k4WHTOYB
">दिल्लिवासियों, आपका बेटा तीसरी बार दिल्ली के CM की शपथ लेने जा रहा है। अपने बेटे को आशीर्वाद देने ज़रूर आना है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 13, 2020
रविवार 16 फ़रवरी, सुबह 10 बजे, रामलीला मैदान। pic.twitter.com/98k4WHTOYBदिल्लिवासियों, आपका बेटा तीसरी बार दिल्ली के CM की शपथ लेने जा रहा है। अपने बेटे को आशीर्वाद देने ज़रूर आना है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 13, 2020
रविवार 16 फ़रवरी, सुबह 10 बजे, रामलीला मैदान। pic.twitter.com/98k4WHTOYB
શપથ ગ્રહણ કર્યા અગાઉ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દિલ્હીના લોકોને આમંત્રણ મોકલ્યું છે. જેમાં લખ્યુ છે કે, 'દિલ્હીવાસીઓ, તમારો દિકરો ત્રીજી વખત દિલ્હીના CM તરીકે શપથ લેવા જઇ રહ્યો છે. તમારા દિકરાને આશીર્વાદ આપવા માટે જરૂર આવજો.'