ETV Bharat / bharat

અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: ભાજપ ફરી બનાવશે સરકાર - bjp

ઈટાનગર: અરૂણાચલ પ્રદેશ વિધિનસભા ચૂંટણીમાં ભાજપ ફરી સરકાર બનાવશે. અત્યાર સુધીના આંકડા કુલ 60 વિધાનસભાની બેઠક પર ભાજપે 33 બેઠકો પર જીત મેળવી છે અને ત્રણ બેઠકો પર આગળ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 24, 2019, 10:46 AM IST

પ્રથમ વાર JDUનો સાત બેઠકો પર વિજય થયો છે. જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત મળી છે. કોંગ્રેસને ત્રણ બેઠક પર જીત મેળી છે. અરૂણાચલ પ્રદેશની 60 વિઘાનસભા બેઠકો પર 11 એપ્રિલે મતદાન થયું હતું.

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અરૂણાચલ પ્રદેશની જનતાનો આભાર માનતા કહ્યું કે, ભાજપના ખાતામાં ત્રણ બેઠક વગર લડ્યા જીતી લીધી. ભાજપના ખાતામાં 23 બેઠકો આવી ગઈ છે.

modi
PM મોદીનું ટ્વીટ

ભાજપને 2014 વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠક પર જીત મળી હતી. બાદમાં 2016માં કોંગ્રેસ ટિકિટ પર જીતેવા 37 ધારાસભ્યો પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ (PPA)માં સામેલ થઈ ગયા હતા. જેમાં પેમાં ખાંડૂ પણ સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે, PPA સ્થાનિક પાર્ટી છે સ્વગિય મુખ્ય પ્રધા કાલિખો પુલ 22 બાગી ધારાસભ્યોની સાથે સામેલ થઈ ગયા હતા. ભાજપના સમર્થનથી પ્રદેશમાં સરકાર બનાવ્યા છતાં કાલિખો પુલની સરકાર ફક્ત 5 પાંચ મહિના સુધી જ ચાલી હતી.

Intro:Body:

અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: ભાજપ ફરી બનાવશે સરકાર

ઈટાનગર: અરૂણાચલ પ્રદેશ વિધિનસભા ચૂંટણીમાં ભાજપ ફરી સરકાર બનાવશે. રાત્રના આંકડા પ્રમાણે કુલ 60 વિધાનસભાની બેઠક પર ભાજપે 33 બેઠકો પર જીત મેળવી છે અને ત્રણ બેઠકો પર આગળ છે. 

પ્રથમ વાર JDUને સાત બેઠકો પર વિજય થયો છે. જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત મળી છે. કોંગ્રેસને ત્રણ બેઠક પર જીત મેળી છે. અરૂણાચલ પ્રદેશની 60 વિઘાનસભા બેઠકો પર 11 એપ્રિલે મતદાન થયું હતું. 

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અરૂણાચલ પ્રદેશની જનતાનો આભાર માનતા કહ્યું કે, ભાજપના ખાતામાં ત્રણ બેઠક વગર લડ્યા જીતી લીધી. ભાજપમાં ખાતામાં 23 બેઠકો પર આવી ગઈ છે. 

ભાજપને 2014 વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠક પર જીત મળી હતી. બાદમાં 2016માં કોંગ્રેસ ટિકિટ પર જીતેવા 37 ધારાસભ્યો  પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ (PPA)માં સામેલ થઈ ગયા હતા. જેમાં પેમાં ખાંડૂ પણ સામેલ હતા. 

ઉલ્લેખનીય છે કે, PPA સ્થાનિક પાર્ટી છે સ્વગિય મુખ્ય પ્રધા કાલિખો પુલ 22 બાગી ધારાસભ્યોની સાથે સામેલ થઈ ગયા હતા. ભાજપના સમર્થનથી પ્રદેશમાં સરકાર બનાવ્યા છંતા કાલિખો પુલની સરકાર ફક્ત 5 પાંચ મહિના સુધી જ ચાલી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.