ETV Bharat / bharat

14 વર્ષોમાં નીતીશ સરકારે શિક્ષા અને સ્વાસ્થયને બર્બાદ કર્યુ :અરૂણ કુમાર

બિહારઃ રાજ્યના મુજફ્ફરપુરમાં ચમકી તાવને કારણે અનેક બાળકોના મોત થયા છે. પરંતુ બાળકોના મોત પર રાજકારણ રમવામાં આવી રહ્યું છે. CM નીતીશ કુમાર વિરુદ્ધ વિપક્ષ વિરોધ સ્વરૂપે પદયાત્રા કાઢવામાં લાગ્યા છે. વિરોધ કર્તાઓની લિસ્ટમાં અરૂણ કુમારનું નામ પણ સામેલ છે.

Goverment
author img

By

Published : Jul 3, 2019, 8:16 AM IST

રાષ્ટ્રીય સમતા પાર્ટીના સંરક્ષક અને જહાનાબાદના પૂર્વ સાંસદ ડો. અરૂણ કુમાર મંગળવનારે મડવન પ્રખંડના પકડી પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારના વિરોધમાં અરૂણ કુમાર નીતીશ હટાવો ભવિષ્ય બચાવો યાત્રા કરી રહ્યા છે. નુક્કડ સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, મજબુર થઇને તેમણે આ યાત્રા કરવાનો નિર્ણય લીધો છે. આ આંદોલન સંપૂર્ણ બિહાર ખાતે કરવામાં આવશે.

CM નીતીશ પર આરોપ લગાવતા તેમણે જણાવ્યું છે કે, 14 વર્ષના શાશન કાળમાં સ્વાસ્થય અને શિક્ષાની હાલત ખરાબ થઇ ગઇ છે. પાછલા 14 વર્ષોમાં નીતીશ સરકારે શિક્ષા અને સ્વાસ્થયને બરબાદ કરી નાખ્યું છે. છેલ્લા 8 વર્ષથી અહીં બાળકો મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકાર કંઇ જ નથી કરી રહી. નીતીશ કુમાર ફક્ત જાહેરાતો કરે છે. જે નાના બાળકોનો જીવ નથી બચાવી શકતા આવી સરકારે તો રાજીનામું આપી દેવું જોઇએ. આ સરકારમાં પુરૂષોને નસબંધી કરાવવામાં આવે છે અને સરકારના પૈસા પચાવવામાં આવે છે. અહીં તો ફક્ત ભ્રષ્ટાચારની બોલબાલા છે. ચમકી તાવની તપાસ રીપોર્ટ વિશે સરકાર કોઇ પણ જાતનો ખુલાસો નથી કરી રહી. સરકારી હોસ્પીટલમાં કોઇ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી. જાહેરમાં તો નીતીશ કુમાર ગરીબોની સરકાર છે પરંતુ તેઓ ગરીબોને સ્વાસ્થય સુવિધાઓ પણ નથી પુરી પાડી શકતા.

વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે, અને સરકાર આ બાબતે કોઇ પણ નિર્ણય નથી લઇ રહી. વિરોધ અવસરે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શશિકુમાર સિંહ, પ્રદેશ અધ્યક્ષ ડો અજય અલમસ્ત, જિલ્લા અધ્યક્ષ અશોક ભગત, વિનોદ કુશવાહ, પરશુરામ ઝા, સહિત મોચી સંખ્યામાં પાર્ટી નેતાઓ સામેલ હતા.

Intro:Body:

Arun kumar on Nitish Goverment

Arun kumar, Nitish Goverment, BJP, NDA

14 वर्षों में नीतीश सरकार ने शिक्षा और स्वास्थ्य को बर्बाद कर दिया : अरूण कुमार

14 વર્ષોમાં નીતીશ સરકારે શિક્ષા અને સ્વાસ્થયને બર્બાદ કર્યુ છે: અરુણ કુમાર

चमकी बुखार से बच्चों की मौत पर पूर्व सांसद डॉ अरुण कुमार मुजफ्फरपुर से पटना तक नीतीश हटाओ-भविष्य बचाओ पदयात्रा निकाल रहे हैं. अरूण कुमार ने इस आंदोलन को सड़क से संसद तक होगा आंदोलन.

मुजफ्फरपुर: चमकी बुखार से मुजफ्फरपुर में सैंकड़ों बच्चों की मौत हो गई. बच्चों की मौत पर अब सियासत भी खूब तेजी से हो रही है. सीएम नीतीश कुमार के खिलाफ विपक्ष के नेता पदयात्रा निकालने में लगे हैं. इस लिस्ट में पूर्व सांसद डॉ अरुण कुमार का भी नाम जुट गया.

મુજફ્ફરપુર: ચમકી તાવને કારણે મુજ્જફરપુરમાં અનેક બાળકોની મોત થઇ ગઇ છે. પરંતુ બાળકોની મોત પર રાજકારણ રમવામાં આવી રહ્યું છે. CM નીતીશ કુમાર વિરુદ્ધ વિપક્ષ વિરોધ સ્વરુપે પદયાત્રા કાઢવામાં લાગ્યા છે. વિરોધ કર્તાઓની લિસ્ટમાં અરુણ કુમારનું નામ પણ સામેલ છે.

सड़क से संसद तक चलेगा आंदोलन

राष्ट्रीय समता पार्टी के संरक्षक व जहानाबाद के पूर्व सांसद डॉ अरुण कुमार मंगलवार को मड़वन प्रखंड के पकड़ी पहुचे. जहां उनका भव्य स्वागत किया गया. दरअसल सरकार के विरोध में अरूण कुमार नीतीश हटाओ-भविष्य बचाओ यात्रा कर रहे हैं. नुक्कड़ सभा को संबोधित करते हुए कहा कि मजबूरन दुःखी होकर आंदोलन करने का फैसला लिया है. यह आंदोलन पुरे बिहार में चलेगा. सरकार के खिलाफ सड़क से संसद तक आंदोलन जारी रहेगा.

રાષ્ટ્રીય સમતા પાર્ટીના સંરક્ષક અને જહાનાબાદના પૂર્વ સાંસદ ડો. અરુણ કુમાર મંગળવનારે મડવન પ્રખંડના પકડી પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારના વિરોધમાં અરુણ કુમાર નીતીશ હટાવો ભવિષ્ય બચાવો યાત્રા કરી રહ્યા છે. નુક્કડ સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, મજબુર થઇને તેમણે આ યાત્રા કરવાનો નિર્ણય લીધો છે. આ આંદોલન સંપૂર્ણ બિહાર ખાતે કરવામાં આવશે.

सरकार को इस्तीफा देना चाहिए

सीएम नीतीश पर आरोप लगाते हुए कहा कि 14 साल के शासनकाल में स्वास्थ्य और शिक्षा का बुरा हाल हो गया है. पिछले 14 वर्षों में नीतीश सरकार ने शिक्षा स्वास्थ्य को बर्बाद कर दिया. पिछले आठ साल से यहां बच्चे मर रहे हैं. लेकिन सरकार कुछ नहीं कर पा रही. नीतीश कुमार केवल घोषणा करते हैं. जो बच्चों को जिन्दगी नहीं बचा सकती ऐसी सरकार को खुद ही इस्तीफा दे देना चाहिए. इस सरकार में पुरुषों की बच्चेदानी निकाल कर सरकारी पैसे को पचा लिया जाता है. यहां भ्रष्टाचार का बोलबाला है. चमकी बुखार की जांच रिपोर्ट पर सरकार कुंडली मार कर बैठी है. सरकारी अस्पतालों में इन्फ़्रास्ट्रक्चर नहीं है. कहने को तो नीतीश कुमार गरीब की राजनीति करते है, परन्तु गरीबों को स्वास्थ्य सुविधाएं मुहैया नहीं करा पा रहे..

CM  નીતીશ પર આરોપ લગાવતા તેમણે જણાવ્યું છે કે, 14 વર્ષના શાશન કાળમાં સ્વાસ્થય અને શિક્ષાની હાલત ખરાબ થઇ ગઇ છે. પાછલા 14 વર્ષોમાં નીતીશ સરકારે શિક્ષા અને સ્વાસ્થયને બરબાદ કરી નાખ્યું છે. છેલ્લા 8 વર્ષથી અહીં બાળકો મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકાર કંઇ જ નથી કરી રહી. નીતીશ કુમાર ફક્ત જાહેરાતો કરે છે. જે નાના બાળકોનો જીવ નથી બચાવી શકતા આવી સરકારે તો રાજીનામું આપી દેવું જોઇએ. આ સરકારમાં પુરુષોને નસબંધી કરવવામાં આવે છે અને સરકારના પૈસા પચાવવામાં આવે છે. અહીં તો ફક્ત ભ્રષ્ટાચારની બોલબાલા છે. ચમકી તાવની તપાસ રીપોર્ટ વિશે સરકાર કોઇ પણ જાતનો ખુલાસો નથી કરી રહી. સરકારી હોસ્પીટલમાં કોઇ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી. જાહેરમાં તો નીતીશ કુમાર ગરીબોની સરકાર છે પરંતુ તેઓ ગરીબોને સ્વાસ્થય સુવિધાઓ પણ નથી પુરી પાડી શકતા.

डॉक्टरों के पद हैं खाली, सरकार हाथ धर कर है बैठीजबकि पूर्व मंत्री रेणु कुशवाहा ने कहा कि डॉक्टरों के पद खाली हैं. इसे भरने के बजाए सरकार हाथ पर हाथ धर कर बैठी है. बच्चों की मौत पर नीतीश कुमार अपना चेहरा बचा रहे हैं. इस मौके पर राष्ट्रीय उपाध्यक्ष शशिकुमार सिंह, प्रदेश अध्यक्ष डॉ अजय अलमस्त, जिलाध्यक्ष अशोक भगत, विनोद कुशवाहा,परशुराम झा, समेत बड़ी संख्या में पार्टी नेता शामिल थे.

વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે, અને સરકાર આ બાબતે કોઇ પણ નિર્ણય નથી લઇ રહી. વિરોધ અવસરે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શશિકુમાર સિંહ, પ્રદેશ અધ્યક્ષ ડો અજય અલમસ્ત, જિલ્લા અધ્યક્ષ અશોક ભગત, વિનોદ કુશવાહ, પરશુરામ ઝા, સહિત મોચી સંખ્યામાં પાર્ટી નેતાઓ શામેલ હતા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.