જ્યારે પત્રકારોએ ફારૂક અબ્દુલ્લાને પશ્ન કર્યો કે, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, કલમ 370 અસ્થાયી છે. આના પર તમારૂ શું કહેવું છે, તો તેમણે નાખુશ થતા કહ્યું કે, જ્યારે મહારાજાએ ભારતની સાથી વિલય કર્યુ હતું ત્યારે આ અસ્થાયી હતું. આ વિલય પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, લોકમત બાદ નક્કી થવાનું હતું કે, જમ્મુ અને કાશ્મીર કોની સાથે જોડાશે. ત્યારે અસ્થાયી રીતે ભારતીય સંવિધાનમાં કલમ 370નો અસ્થાયી જોગવાઈ બનાવવામાં આવી હતી. પરંતુ લોકમત ન થયું. હવે કોઈ કઈ રીતે કલમ 370 હટાવી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અસ્થાયીઃ ફારૂક અબ્દુલ્લા - Home minister
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા અને નેશનલ કૉન્ફ્રેસના નેતાએ કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જો કમલ 370 અસ્થાયી છે, તો ભારતની સાથે જમ્મુ-કાશ્મીરનો વિલય પણ અસ્થાયી છે.
જ્યારે પત્રકારોએ ફારૂક અબ્દુલ્લાને પશ્ન કર્યો કે, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, કલમ 370 અસ્થાયી છે. આના પર તમારૂ શું કહેવું છે, તો તેમણે નાખુશ થતા કહ્યું કે, જ્યારે મહારાજાએ ભારતની સાથી વિલય કર્યુ હતું ત્યારે આ અસ્થાયી હતું. આ વિલય પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, લોકમત બાદ નક્કી થવાનું હતું કે, જમ્મુ અને કાશ્મીર કોની સાથે જોડાશે. ત્યારે અસ્થાયી રીતે ભારતીય સંવિધાનમાં કલમ 370નો અસ્થાયી જોગવાઈ બનાવવામાં આવી હતી. પરંતુ લોકમત ન થયું. હવે કોઈ કઈ રીતે કલમ 370 હટાવી શકે છે.
https://aajtak.intoday.in/story/farooq-abdullah-jammu-kashmir-article-370-constitution-amit-shah-home-minister-accession-1-1097763.html
फारूक अब्दुल्ला बोले-अनुच्छेद 370 अस्थाई, तो भारत के साथ हमारा विलय भी
जम्मू और कश्मीर के पूर्व मुख्यंत्री फारूक अब्दुल्ला और नेशनल कॉन्फ्रेंस के नेता ने कश्मीर पर बड़ा बयान दिया है. फारूक अब्दुल्ला ने कहा कि अगर अनुच्छेद 370 अस्थाई है तो भारत के साथ जम्मू-कश्मीर का विलय भी अस्थाई है.
दरअसल जब पत्रकारों ने फारूक अब्दुल्ला से सवाल किया कि गृह मंत्री अमित शाह ने कहा कि अनुच्छेद 370 अस्थाई है, इस पर आप क्या कहना चाहते हैं तो उन्होंने नराजगी जताते हुए यह बात कही.
उमर अब्दुल्ला ने कहा कि जब महाराज ने भारत के साथ विलय किया था तब यह अस्थाई था. इस विलय पत्र में कहा गया था कि जनमत संग्रह के बाद यह तय होना था कि जम्मू और कश्मीर किसके साथ जाना चाहेगा. तब अस्थाई तौर पर भारतीय संविधान में अनुच्छेद 370 को अस्थाई उपबंध बनाया गया था लेकिन जनमत संग्रह नहीं हुआ. अब कैसे कोई अनुच्छेद 370 हटा सकता है.
Conclusion: