2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટનો આરોપ લગાવ્યો હતો. સાથે સાથે દુષ્કર્મ, હત્યાનો પ્રયાસ તથા ઘરેલૂ હિંસાની ફરિયાદ કરેલી છે.
હાલમાં શમીને તલાકનો કેસ હજૂ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. શમી વિરુદ્ધ કલકત્તા કોર્ટમાં કેસમાં ચાલી રહ્યો છે. કોર્ટે શમીને 15 દિવસમાં હાજર થવાનો આરોપ લગાવ્યો છે. પોલીસના આદેશ છે કે, જો શમી 15 દિવસમાં હાજર નહીં થાય તો તેની ધરપકડ કરવામાં આવશે.