ETV Bharat / bharat

કેરળના રાજ્યપાલ તરીકે આરીફ મોહમ્મદ ખાનની નિમણૂંક, PM મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો - ત્રિપલ તલાક

નવી દિલ્હીઃ રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન રહેલા આરીફ મોહમ્મદ ખાનની કેન્દ્ર સરકાર દ્વારા કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આરીફ મોહમ્મદ ખાન ત્રિપલ તલાકના મુદ્દા પર નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા. PM મોદીએ સંસદમાં તેમના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.

modi
author img

By

Published : Sep 2, 2019, 9:07 AM IST

પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરીફ મોહમ્મદ ખાનની કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂક થઇ છે. રાજ્યપાલ તરીકે જવાબદારી લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો હતો અને કહ્યું હતુ કે, હું નસીબવાળો છું કે મને આ તક મળી છે.તે ઉત્તરપ્રદેશના છે પરંતુ તેમને દક્ષિણના કેરળ રાજ્યની સેવાની જવાબદારી સોપવામાં આવી છે. દેશની મહાનતાનું ઉદાહરણ એ છે કે,ઘણી વિવિધતા હોવા છતા દરેક લોકો એકબીજા સાથે જોડાયેલા છે.

આરીફ મોહમ્મદ ખાન દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજીત કાર્યક્રમ ઇમામે એ હિંદ રામ સબકે રામમાં તેઓ મુખ્ય વક્તા હતા. આરીફ મોહમ્મદે કાર્યક્રમ સંબોધતતા કહ્યું કે, રામનું અસ્તિત્વ કોઇ પણ જાતિ અને ધર્મથી ઉપર છે. મોદી સરકારમાં કેરળનાં રાજ્યપાલ તરીકે આરિફ મોહમ્મદ ખાનનું પદ મહત્વનું માનવામાં આવે છે. આરીફ મોહમ્મદ ખાન પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે.

Intro:Body:

राज्यपाल बनाये जाने पर आरिफ मोहम्मद खान ने PM मोदी का शुक्रिया अदा किया

राजीव गांधी सरकार में मंत्री रहे आरिफ मोहम्मद खान तीन तलाक मामले पर बयान देकर चर्चा में आए थे. पीएम मोदी ने भी उनके बयान का संसद में जिक्र किया था. अब सरकार ने उन्हें केरल का राज्यपाल नियुक्त किया है. जानें अपनी नियुक्ति पर आरिफ मोहम्मद ने क्या कुछ कहा...

नई दिल्ली: पूर्व केंद्रीय मंत्री आरिफ मोहम्मद खान को केरल का राज्यपाल नियुक्त किया गया है. राज्यपाल बनाए जाने के बाद उन्होंने प्रधानमंत्री का शुक्रिया अदा किया है.अपनी नियुक्ति पर प्रतिक्रिया देते हुए उन्होंने कहा है कि वो खुद को खुशनसीब मानते हैं कि उन्हें ये मौका दिया गया है. खान ने कहा कि वो उत्तर प्रदेश से आते हैं लेकिन उन्हें देश के दक्षिणी राज्य केरल की सेवा करने की जिम्मेदारी दी गई है. यह देश की खूबसूरती का उदाहरण है कि यहां तमाम विविधताओं के बावजूद हम सब एक दूसरे से जुड़े हुए हैं.

आरिफ मोहम्मद खान दिल्ली के कॉन्स्टिट्यूशन क्लब में आयोजित कार्यक्रम 'इमामे-ए-हिंद राम-सबके राम' में बतौर मुख्य वक्ता पहुंचे थे. आरिफ मोहम्मद ने कार्यक्रम को संबोधित करते हुए कहा कि राम का अस्तित्व किसी भी जाति या धर्म से ऊपर है.पढ़ें-आरिफ मोहम्मद खान केरल में और बंडारू दत्तात्रेय हिमाचल में संभालेंगे राज्यपाल का पदकेरल के राज्यपाल के तौर पर आरिफ मोहम्मद खान की नियुक्ति को मोदी सरकार के एक बड़े राजनीतिक संदेश के रूप में देखा जा रहा है. बता दें, आरिफ मोहम्मद अपनी बेबाक राय और राजनीतिक फैसलों के लिये मशहूर हैं.

 કેરળનાં રાજ્યપાલના તરીકે આરીફ મોહમ્મદ ખાનની નિમણૂક, PM મોદીને આભાર વ્યકત કર્યો.

રાજીવગાંધીની સરકારમાં પ્રધાન રહેલા આરિફ મોહમ્મદ ખાને ત્રિપલ તલાકના મુદ્દા પર નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા. PM મોદીએ સંસદમાં તેમના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. નવી સરકારમાં તેમને રાજ્યપાલનાં પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.જાણીએ આરીફ મોહમ્મદે તેની નિયુક્તિ પર  શું કહ્યું...

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરિફ મોહમ્મદ ખાનની કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂક થઇ છે.રાજ્યપાલ તરીકે જવાબદારી લીધા બાદ તેમણે મોદીનો આભાર વ્યકત કર્યો હતો અને કહ્યું હતુ કે, હું નસીબવાળો છું કે મને આ તક મળી છે.તે ઉત્તરપ્રદેશના છે પરંતુ તેમને દક્ષિણના કેરળ રાજ્યની સેવાની જવાબદારી સોપવામાં આવી છે. દેશની મહાનતાનું ઉદાહરણ એ છે કે,ઘણી વિવિધતા હોવા છતા દરેક લોકો એકબીજા સાથે જોડાયેલા છે.

આરિફ મોહમ્મદ ખાન દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજીત કાર્યક્રમ ઇમામે એ હિંદ રામ સબકે રામ માં તેઓ મુખ્ય વક્તા હતા.આરિફ મોહમ્મદે કાર્યક્રમ સંબોધતતા કહ્યું કે,રામનું અસ્તિત્વ કોઇ પણ જાતી અને ધર્મથી ઉપર છે. મોદી સરકારમાં કેરળનાં રાજ્યપાલ તરીકે આરિફ મોહમ્મદ ખાનનું પદ મહત્વનું માનવામાં આવે છે.તમને જણાવી દઇએ કે, આરિફ મોહમ્મદ ખાન તેના સ્પષ્ટ અભિપ્રાય અને રાજકીય નિર્ણયો માટે પ્રખ્યાત છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.