ETV Bharat / bharat

રાહુલ ગાંધીની જગ્યાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી અધ્યક્ષ બનાવા માંગ - jyotiraditya scindia

ન્યૂઝ ડેસ્ક: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા સિંધિયા સમર્થકોએ કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય બહાર જ્યોતિરાદિત્ય સિંધિયાના અમુક પોસ્ટરો લગાવી દીધા છે. જેમાં સિંધિયાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

poster
author img

By

Published : Jul 8, 2019, 11:39 AM IST

કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરમાં એક તરફ રાહુલ ગાંધી તો બીજી તરફ ગુનાથી સાંસદ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની તસ્વીર લાગેલી હતી. આ પોસ્ટરમાં એવું લખેલું હતું કે, આદરણીય રાહુલ ગાંધીજીને અપિલ કે તેઓ આપણા દેશના ગૌરવ તથા મધ્ય પ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમની કાર્યશૈલીને ધ્યાને રાખી રાષ્ટ્રીય નેતૃત્વ સોંપવામાં આવે.

જણાવી દઈએ કે, અગાઉ સિંધિયા સમર્થકો કે, જ્યારે રાજ્યનું મુખ્ય પ્રધાન પદ અન્યને આપી દીધા બાદ નિરાશ થઈ ગયા હતા.તો હાલમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ સિધિયા સમર્થકોએ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી. તેથી કાર્યકર્તાઓ અને સમર્થકો રાહુલ ગાંધીને આ અંગે અપિલ કરી રહ્યા છે.

Intro:Body:

રાહુલ ગાંધીની જગ્યાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી અધ્યક્ષ બનાવા માંગ

ન્યૂઝ ડેસ્ક: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા સિંધિયા સમર્થકોએ કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય બહાર જ્યોતિરાદિત્ય સિંધિયાના અમુક પોસ્ટરો લગાવી દીધા છે. જેમાં સિંધિયાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરમાં એક તરફ રાહુલ ગાંધી તો બીજી તરફ ગુનાથી સાંસદ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની તસ્વીર લાગેલી હતી. આ પોસ્ટરમાં એવું લખેલું હતું કે, આદરણીય રાહુલ ગાંધીજીને અપિલ કે તેઓ આપણા દેશના ગૌરવ તથા મધ્ય પ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમની કાર્યશૈલીને ધ્યાને રાખી રાષ્ટ્રીય નેતૃત્વ સોંપવામાં આવે.

જણાવી દઈએ કે, અગાઉ સિંધિયા સમર્થકો કે, જ્યારે રાજ્યનું મુખ્ય પ્રધાન પદ અન્યને આપી દીધા બાદ નિરાશ થઈ ગયા હતા.તો હાલમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ સિધિયા સમર્થકોએ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી. તેથી કાર્યકર્તાઓ અને સમર્થકો રાહુલ ગાંધીને આ અંગે અપિલ કરી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.