ETV Bharat / bharat

રેપ આરોપીની ઓળખાણ છૂપાવવા અપીલ, SCએ કેન્દ્ર પાસે જવાબ માગ્યો - રેપ આરોપી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે રેપના આરોપીઓની ઓળખાણ સાર્વજનિક ન કરવા બાબતે આવેલી બે અરજી સામે કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. આ અરજીમાં કહેવાયું છે કે, રેપના અનેક મામલામાં ખોટા કેસ હોવાને નાતે આરોપીની ઓળખાણ સાર્વજનિક કરતા તેની સામાજિક પ્રતિષ્ઠા પર ઊંડો પ્રભાવ પડે છે.

sc
author img

By

Published : Jul 29, 2019, 9:42 PM IST

સુપ્રીમ કોર્ટની બે સભ્યોની ખંડપીઠના ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે અને બી આર ગવઈએ આ અરજીની સુનાવણી દરમિયાન સમગ્ર વિવરણ ફાઈલ કરવા આદેશ આપ્યા છે.

આપને જણાવી દઈએ કે, રીપક કંસલ અને યુથ બાર એસોસિએશન ઓફ ઈંડિયા નામની સંસ્થાએ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવાયું છે કે, મહિલા અને બાળકીઓ સાથેના રેપ કેસમાં તથા યૌન શોષણમાં અનેક વખત એવું જોવા મળ્યું છે કે, ખોટા રિપોર્ટ અને ખોટી ફરિયાદોના કારણે આરોપીની ઓળખાણ સાર્વજનિક થતી હોવાથી તેની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. આ સંવિધાન તરફથી મળેલા અધિકાર કે, જેમાં નાગરિકને સન્માન સાથે જીવવાનો હક છે તેનું ઉલ્લંઘન થાય છે. આમ પણ દેશમાં કાનૂનનું માનવું છે કે, જ્યાં સુધી આરોપ કોર્ટમાં સાબિત ન થાય ત્યાં સુધી વ્યક્તિ નિર્દોષ જ માનવામાં આવે છે. તેથી આ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પણ આ અંગે જવાબ માગ્યો છે.

Intro:Body:

રેપ આરોપીની ઓળખાણ છૂપાવવા અપીલ, SCએ કેન્દ્ર પાસે જવાબ માગ્યો 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે રેપના આરોપીઓની ઓળખાણ સાર્વજનિક ન કરવા બાબતે આવેલી બે અરજી સામે કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. આ અરજીમાં કહેવાયું છે કે, રેપના અનેક મામલામાં ખોટા કેસ હોવાને નાતે આરોપીની ઓળખાણ સાર્વજનિક કરતા તેની સામાજિક પ્રતિષ્ઠા પર ઊંડો પ્રભાવ પડે છે.

સુપ્રીમ કોર્ટની બે સભ્યોની ખંડપીઠના ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે અને બી આર ગવઈએ આ અરજીની સુનાવણી દરમિયાન સમગ્ર વિવરણ ફાઈલ કરવા આદેશ આપ્યા છે. 

આપને જણાવી દઈએ કે, રીપક કંસલ અને યુથ બાર એસોસિએશન ઓફ ઈંડિયા નામની સંસ્થાએ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવાયું છે કે, મહિલા અને બાળકીઓ સાથેના રેપ કેસમાં તથા યૌન શોષણમાં અનેક વખત એવું જોવા મળ્યું છે કે, ખોટા રિપોર્ટ અને ખોટી ફરિયાદોના કારણે આરોપીની ઓળખાણ સાર્વજનિક થતી હોવાથી તેની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. આ સંવિધાન તરફથી મળેલા અધિકાર કે, જેમાં નાગરિકને સન્માન સાથે જીવવાનો હક છે તેનું ઉલ્લંઘન થાય છે. આમ પણ દેશમાં કાનૂનનું માનવું છે કે, જ્યાં સુધી આરોપ કોર્ટમાં સાબિત ન થાય ત્યાં સુધી વ્યક્તિ નિર્દોષ જ માનવામાં આવે છે. તેથી આ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પણ આ અંગે જવાબ માગ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.