મુંબઈ પોલીસે ટ્વીટર એકાઉન્ટ પર ચોકીદાર રામ સંઘી દ્વારા આલિયા કશ્યપને ધમકી આપવામાં આવી હતી. પોલીસે કલમ IPC 504 તેમજ 509 હેઠળ FIR દાખલ કરી છે. આ સિવાય IT એક્ટરના સેક્શન 67 હેઠળ પણ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
મળેલ માહિતી પ્રમાણે અનુરાગ કશ્યપે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ટ્વીટર એકાઉન્ટ કોઈ બીજેપી સમર્થકનું જણાવવામાં આવી રહ્યું હતું. જોકે અનુરાગ કશ્યપે આ મામલે કોઈ પ્રકારની ટિપ્પણી કરી નથી.
અનુરાગ કશ્યપે પીએમ મોદીને કર્યું ટ્વીટ... લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનુરાગ કશ્યપે આ ટ્વીટ કર્યું હતું. અનુરાગે પીએમ મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, પ્રિય નરેન્દ્ર મોદી સર. તમને તમારી જીત માટે ખુબ ખુબ અભિનંદન. આ સિવાય બધાને સાથે લઈને ચાલવાના સંદેશ માટે આભાર. અનુરાગે આગળ લખ્યું, સર શું તમે એ જણાવી શકો છો કે તમારા આ સમર્થકો સાથે અમે કંઈ રીતે સહમત થઈએ. આ લોકો તમારી જીતની ઉજવણી મારી પુત્રીને આ પ્રકારના મેસેજ લખીને મનાવી રહ્યાં છે. આનું કારણ એ છે કે, હું તમારી વાતથી સહમત નથી.
Intro:Body:
बेटी को रेप की धमकी मिलने के बाद अब पुलिस के पास पहुंचे अनुराग!...
मुंबई : लोकसभा चुनाव के बाद फिल्म मेकर अनुराग कश्यप ने सोशल मीडिया पर एक फोटो पोस्ट की थी. इस फोटो में एक शख्स उनकी लड़की आलिया कश्यप को रेप की धमकी दे रहा था. अब इस मामले में मुंबई पुलिस ने एफआईआर दर्ज कर दी है.
जी हां...मुंबई पुलिस ने ट्विटर हैंडल चौकी दार राम संघी से आलिया कश्यप को रेप की धमकी दी गई थी. पुलिस ने आईपीसी की धारा 504, 509 के तहत एफआईआर दर्ज की है. इसके अलावा आईटी एक्टर के सेक्शन 67 के तहत भी मामला दर्ज किया है.
रिपोर्ट्स के मुताबिक अनुराग कश्यप ने मुंबई के अंबोली पुलिस स्टेशन में शिकायत दर्ज कराई थी. ये ट्विटर हैंडल किसी बीजेपी समर्थक का बताया जा रहा था. हालांकि, अनुराग कश्यप ने इस मामले में कमेंट नहीं किया है.
अनुराग कश्यप ने किया था ये ट्वीट 23 मई को लोकसभा चुनाव के नतीजे आने के बाद अनुराग कश्यप ने ट्वीट किया था. अनुराग ने पीएम मोदी को ट्वीट कर लिखा था- डियर नरेंद्र मोदी सर। आपकी जीत पर बहुत-बहुत बधाई. इसके अलावा सबको साथ लेकर चलने वाले मैसेज के लिए भी धन्यवाद.अनुराग ने आगे लिखा- सर क्या आप ये भी बता सकते हैं कि आपके इन फॉलोवर्स से हम कैसे डील करें. ये आपकी जीत का जश्न मेरी बेटी को ऐसे मैसेज लिखकर मना रहे हैं. ऐसा इस वजह से क्योंकि मैं आपकी बातों से असहमत रहता हूं.
==================================================
anurag kahayap duater
anurag
बेटी को रेप की धमकी मिलने के बाद अब पुलिस के पास पहुंचे अनुराग!...
પુત્રીને રેપની ધમકી મળ્યા બાદ પોલીસ પાસે પહોંચ્યા અનુરાગ કશ્યપ
મુંબઈ: લોકસભા ચૂંટણી બાદ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીરમાં એક શખ્સ તેમની પુત્રી આલિયા કશ્યપને રેપની ધમકી આપી રહ્યો હતો. હવે આ મામલામાં મુંબઈ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે ટ્વીટર એકાઉન્ટ પર ચોકીદાર રામ સંઘી દ્વારા આલિયા કશ્યપને રેપની ધમકી આપવામાં આવી હતી. પોલીસે કલમ IPC 504 તેમજ 509 હેઠળ FIR દાખલ કરી છે. આ સિવાય IT એક્ટરના સેક્શન 67 હેઠળ પણ આ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
મળેલ માહિતી પ્રમાણે અનુરાગ કશ્યપે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ટ્વીટર એકાઉન્ટ કોઈ બીજેપી સમર્થકનું જણાવવામાં આવી રહ્યું હતું. જોકે અનુરાગ કશ્યપે આ મામલે કોઈ પ્રકારની ટિપ્પણી કરી નથી.
લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનુરાગ કશ્યપે આ ટ્વીટ કર્યું હતું. અનુરાગે પીએમ મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, પ્રિય નરેન્દ્ર મોદી સર. તમને તમારી જીત માટે ખુબ ખુબ અભિનંદન. આ સિવાય બધાને સાથે લઈને ચાલવાના સંદેશ માટે આભાર. અનુરાગે આગળ લખ્યું, સર શું તમે એ જણાવી શકો છો કે તમારા આ સમર્થકો સાથે અમે કંઈ રીતે સહમત થઈએ. આ લોકો તમારી જીતની ઉજવણી મારી પુત્રીને આ પ્રકારના મેસેજ લખીને મનાવી રહ્યાં છે. આનું કારણ એ છે કે, હું તમારી વાતથી સહમત નથી.
Conclusion: