તેમણે કહ્યું કે, ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન પર એક વધુ સર્જકિલ સ્ટ્રાઈક અને પરિણામ એજ. દરેક ભારતીય ગર્વ કરી રહ્યો છે અને આ જીતની ઉજવણી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે વિશ્વકપમાં સૌથી મોટા મુકાબલામાં ભારત પાકિસ્તાને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 89 રનોથી હરાવ્યું છે.
ભારતની પાકિસ્તાન પર વધુ એક 'સર્જિકલ સ્ટ્રાઈક': અમિત શાહ નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે અને તમામ મેચમાં ભારત પાકિસ્તાનને હરાવ્યું છે.
Intro:Body:
टीम इंडिया की जीत पाकिस्तान पर एक और 'सर्जिकल स्ट्राइक': अमित शाह
नई दिल्ली: मेनचेस्टर में भारत को पाकिस्तान के खिलाफ मिली शानदार जीत पर केंद्रीय गृह मंत्री अमित शाह ने टीम इंडिया को बधाई देते हुए इस जीत को पाकिस्तान पर एक और सर्जिकल स्ट्राइक बताया है.
નવી દિલ્હી: મેનચેસ્ટરમાં ભારતને પાકિસ્તાનની સામે શાનદાર વિજય મેળવ્યો છે. જેની પર ગૃહ પ્રઘાન અમિત શાહે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવતા આ જીત પર પાકિસ્તાન પર એક વધુ સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી છે.
उन्होंने कहा कि टीम इंडिया द्वारा पाकिस्तान पर एक और सर्जिकल स्ट्राइक और नतीजा वही. इस शानदार प्रदर्शन के लिए पूरी टीम को बधाई. हर भारतीय गर्व महसूस कर रहा है और इस प्रभावशाली जीत का जश्न मना रहा है.
તેમણે કહ્યું કે, ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન પર એક વધુ સર્જકિલ સટ્રાઈક અને પરિણામ એજ. દરેક ભારતીય ગર્વ કરી રહ્યો છે. અને આ જીતની ઉજવણી કરી રહ્યો છે.
बता दें कि रविवार को खेले गए वर्ल्ड कप के सबसे बड़े मुकाबले में टीम इंडिया ने पाकिस्तान की टीम को डकवर्थ लुइस नियम के आधार पर 89 रनों से हरा दिया.
ઉલ્લેખનીય છે કે, રવિવારે વિશ્વકપમાં સૌથી મોટા મુકાબલામાં ભારત પાકિસ્તાનને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 89 રનોથી હરાવ્યું છે.
गौरतलब है कि भारत और पाकिस्तान के बीच वर्ल्ड कप में अब तक 7 मुकाबले हुए हैं और सभी 7 मैचों में भारत ने पाकिस्तान की टीम को धूल चटाई है.
નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે અને તમામ મેચમાં ભારત પાકિસ્તાનને હરાવ્યું છે.
______________________________________________
ભારતની પાકિસ્તાન પર વધુ એક 'સર્જિકલ સ્ટ્રાઈક': અમિત શાહ
નવી દિલ્હી: મેનચેસ્ટરમાં ભારતને પાકિસ્તાનની સામે શાનદાર વિજય મેળવ્યો છે. જેની પર ગૃહ પ્રઘાન અમિત શાહે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવતા આ જીત પર પાકિસ્તાન પર એક વધુ સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી છે.
તેમણે કહ્યું કે, ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન પર એક વધુ સર્જકિલ સટ્રાઈક અને પરિણામ એજ. દરેક ભારતીય ગર્વ કરી રહ્યો છે. અને આ જીતની ઉજવણી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે વિશ્વકપમાં સૌથી મોટા મુકાબલામાં ભારત પાકિસ્તાનને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 89 રનોથી હરાવ્યું છે.
નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે અને તમામ મેચમાં ભારત પાકિસ્તાનને હરાવ્યું છે.
Conclusion: