ETV Bharat / bharat

કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડુના નિધન પર ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

પ્રસિદ્ધ કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડુનું મંગળવાર રાત્રે નિધન થયું હતું. શોભા નાયડુને પદ્મશ્રી સિવાય આંધ્રપ્રદેશ સરકાર અને વિવિધ પ્રતિષ્ઠિત સંગઠનોના તમામ સમ્માનોથી નવાજવામાં આવ્યં છે. તેના નિધન ઉપર તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ સહિત ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી આપી હતી.

કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડુ
કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડુ
author img

By

Published : Oct 15, 2020, 8:54 AM IST

Updated : Oct 15, 2020, 9:30 AM IST

હૈદરાબાદ : પદ્મશ્રીથી સન્માનિત પ્રસિદ્ધ કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડૂનું મંગળવાર રાતે નિધન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ શોભા નાયડૂએ મંગળવાર રાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂએ શોભા નાયડૂના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંન્દ્રશેખર રાવે કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડૂના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કુચિપુડીની પ્રસિદ્ધ નૃત્યાંગનાના રુપમાં તેમને યાદ કરવામાં આવશે. તેમની સત્યભાભા અને પદ્માવતીની ભૂમિકા હંમેશા યાદ રહેશે.

કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડુના નિધન પર ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડુના નિધન પર ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

આ સિવાય અભિનેતા ચિરંજીવીએ પણ શોભા નાયડૂના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

અભિનેતા ચિરંજીવીએ પણ શોભા નાયડૂના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

નિઝામાબાદના પૂર્વ સાંસદ કવિતા કલવાકુંતલાએ પણ શોભા નાયડૂના નિધન પર ટ્વિટ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

નિઝામાબાદની પૂર્વ સાંસદ કવિતા કલવાકુંતલાએ પણ શોભા નાયડૂના નિધન પર ટ્વિટ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ શ્રવણ દાસોજુએ પણ શોભા નાયડૂના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ શ્રવણ દાસોજુએ પણ શોભા નાયડૂના નિધન પર શોક વ્યક્ત

આપને જણાવી દઈએ કે, કુચિપુડી નૃત્યાંગના શોભા નાયડૂની મુખ્ય સિદ્ધિઓમાં વિપ્રનારાયણ, કલ્યાણ શ્રીનિવાસમ અને અન્ય બૈલે (નૃત્ય-નાટિકાઓ)ની કોરિયોગ્રાફી અને તેમાં નૃત્ય અને અભિનય હતો .

જેમાં નાયડૂએ સત્યભાભા, દેવદેવકી, પદ્માવતી , મોહિની, સાંઈબાબા અને દેવી પાર્ચતીની મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેમની પ્રસ્તુતિઓની માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ પ્રશંસા થઈ છે.

શોભા નાયડૂએ અમેરિકા અને બ્રિટેન સહિત કેટલાક દેશોમાં તેમની પ્રસ્તુતિ રજુ કરી હતી. તેમને પોતાના જીવનકાળમાં ભારત અને વિદેશોના તમામ વિદ્યાર્થીને પ્રશિક્ષણ પણ આપ્યું છે. શોભા નાયડૂને પદ્મશ્રી સહિત આંધ્રપ્રદેશ સરકાર અને વિભિન્ન પ્રતિષ્ઠિત સંગઠનોએ પણ સન્માનિત કર્યા હતા.

Last Updated : Oct 15, 2020, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.