ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: અમિત શાહ આવતી કાલથી પ્રચારમાં જોડાશે, ભાજપના દિગ્ગજો પણ જોડાશે - હરિયાણામાં સંયુક્ત રેલીઓ

ચંડીગઢ: ભાજપ હરિયાણામાં 75 પ્લસ સીટ જીતવાના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે. આ જીત માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ફટાફટ રેલીઓ કરવાના મૂડમાં છે. મોદી હરિયાણામાં ચાર અલગ અલગ ભાગમાં 14,15 અને 18 ઓક્ટોબરે મોટી રેલીઓ કરશે. જ્યારે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 9 અને 14 ઓક્ટોબરના રોજ બે ડઝનથી પણ વધુ વિધાનસભા વિસ્તારોને કવર કરતા આઠ રેલીઓ કરશે.

latest haryana election
author img

By

Published : Oct 8, 2019, 3:08 PM IST

Updated : Oct 8, 2019, 3:22 PM IST

શાહનો શંખનાદ
અમિત શાહની રેલી માટે હરિયાણા ભાજપે રોહતકમાં રોડ શૉ કરવા માટે સમય પણ માગી લીધો હતો. દશેરાના આગલા દિવસે એટલે કે 9 ઓક્ટોબરે અમિત શાહ હરિયાણા જશે. જ્યાં તેઓ કૈથલમાં પુંડારી, ગુહલા,ચીકા અને કૈથલમાં સંયુક્ત રેલીઓનું આયોજન છે.

હરિયાણામાં સંયુક્ત રેલીઓ
ત્યાર બાદ બપોરે બરવાલામાં હાંસી, બરવાલા અને ઉકલાનામાં સંયુક્ત રેલી થશે. જ્યારે બપોર બાદ લોહારુમાં તોશામ, બાઢડા અને લોહારુમાં પણ સંયુક્ત રેલી થશે. સાંજે 3 વાગ્યે મહમ પહોંચશે, જ્યાં મહમ, કલાનૌર અને ગઢી-સાંપલા કલોઈ વિધાનસભાની સંયુક્ત રેલી થશે.

આ પણ વાંચો...હરિયાણા ચૂંટણી: અપક્ષ ઉમેદવારોની 'ફૌજ' રાજકીય પાર્ટીઓનો ખેલ બગાડશે !

14 ઓક્ટોબરે શાહ ફરી જશે હરિયાણા
ગૃહપ્રધાન અમિત શાહ 14 ઓક્ટોબરે ફરી હરિયાણા જશે. 11 ઓક્ટોબરે જો કે, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવશે.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: અમિત શાહ આવતી કાલથી પ્રચારમાં જોડાશે, ભાજપના દિગ્ગજો પણ જોડાશે

ચંડીગઢ: ભાજપ હરિયાણામાં 75 પ્લસ સીટ જીતવાના લક્ષ્ય સાથે ચાલી રહ્યું છે. આ જીત માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ફટાફટ રેલીઓ કરવાના મૂડમાં છે. મોદી હરિયાણામાં ચાર અલગ અલગ ભાગમાં 14,15 અને 18 ઓક્ટોબરે મોટી રેલીઓ કરશે. જ્યારે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 9 અને 14 ઓક્ટોબરના રોજ બે ડઝનથી પણ વધુ વિધાનસભા વિસ્તારોને કવર કરતા આઠ રેલીઓ કરશે.

શાહનો શંખનાદ

અમિત શાહની રેલી માટે હરિયાણા ભાજપે રોહતકમાં રોડ શૉ કરવા માટે સમય પણ માગી લીધો હતો. દશેરાના આગલા દિવસે એટલે કે 9 ઓક્ટોબરે અમિત શાહ હરિયાણા જશે. જ્યાં તેઓ કૈથલમાં પુંડારી, ગુહલા,ચીકા અને કૈથલમાં સંયુક્ત રેલીઓનું આયોજન છે.

હરિયાણામાં સંયુક્ત રેલીઓ

ત્યાર બાદ બપોરે બરવાલામાં હાંસી, બરવાલા અને ઉકલાનામાં સંયુક્ત રેલી થશે. જ્યારે બપોર બાદ લોહારુમાં તોશામ, બાઢડા અને લોહારુમાં પણ સંયુક્ત રેલી થશે. સાંજે 3 વાગ્યે મહમ પહોંચશે, જ્યાં મહમ, કલાનૌર અને ગઢી-સાંપલા કલોઈ વિધાનસભાની સંયુક્ત રેલી થશે.

14 ઓક્ટોબરે શાહ ફરી જશે હરિયાણા

ગૃહપ્રધાન અમિત શાહ 14 ઓક્ટોબરે ફરી હરિયાણા જશે.  11 ઓક્ટોબરે જો કે, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવશે.

Conclusion:
Last Updated : Oct 8, 2019, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.