ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીમાં દિલ્હી દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુરે અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી.
આ અગાઉ JJP નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, જે પાર્ટી આમારું સન્માન કરશે તેને સમર્થન કરીશું.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 40, કોંગ્રેસને 31 અને JJPને 10 બેઠકો મળી હતી. જ્યારે ઈન્ડિયન નેશનલ લોક દળ (INLD)ને એક બેઠક મળી હતી. અપક્ષ ઉમેદવારોએ 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
Intro:Body:
शाह बोले, हरियाणा में BJP का सीएम, JJP का डिप्टी सीएम
હરિયાણામાં ભાજપનો CM, JJPનો નાયબ મુખ્યપ્રધાન: અમિત શાહ
नई दिल्ली : दुष्यंत चौटाला बनेंगे हरियाणा के डिप्टी सीएम, ऐसा सूत्रों ने दावा किया है. बीजेपी हरियाणा में सरकार बनाने के लिए कमर कस चुकी है. विधानसभा चुनाव में 40 सीटें मिलने के बाद बीजेपी, जननायक जनता पार्टी के संपर्क में है. वहीं अन्य निर्दलीय उम्मीदवार भी बिना शर्त भाजपा को समर्थन देने को तैयार हैं.
નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં દુષ્યંત ચૌટાલ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે કહ્યું કે, હરિયાણામાં ભાજપ અને JJP ગઠબંધન સરકાર બનાવશે. હરિયાણામાં ભાજપનો મુખ્યપ્રધાન અને JJP જનનાયક જનતા પાર્ટીનો નાયબ મુખ્યપ્રધાન બનશે.
दरअसल, हरियाणा की राजनीति में अब दिलचस्प मोड़ आ गया है. सूबे की चुनावी राजनीति से किंगमेकर बनकर उभरे जननायक जनता पार्टी (जेजेपी) के नेता दुष्यंत चौटाला और केंद्रीय मंत्री अनुराग ठाकुर गृह मंत्री अमित शाह के आवास पहुंचे हैं.
ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીમાં દિલ્હી દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુરે અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી.
इससे पहले आज ही एक प्रेस कॉन्फ्रेंस में जेजेपी नेता दुष्यंत चौटाला ने अपना पत्ता तो नहीं खोला लेकिन उन्होंने यह संकेत तो दे ही दिए है कि उन्हें जहां सम्मान मिलेगा उस पार्टी को सपोर्ट करेंगे.
આ અગાઉ JJP નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, જે પાર્ટી આમારું સન્માન કરશે તેને સમર્થન કરીશું.
बता दें कि बहुमत से दूर रही बीजेपी ने इससे पहले ऐलान किया था कि वह निर्दलीय उम्मीदवारों के साथ सरकार बनाएगी. बीजेपी को 40, जबकि कांग्रेस को 31 सीटें मिली हैं.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 40, કોંગ્રેસને 31 અને JJPને 10 બેઠકો મળી હતી. જ્યારે ઈન્ડિય નેશનલ લોક દળ (INLD)ને એક બેઠક મળી હતી. અપક્ષ ઉમેદવારોએ 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
इन दलों के अलावा जेजेपी को 10 सीटें, इंडियन नेशनल लोक दल (INLD) को एक सीट मिली है. 8 सीटें अन्य के खाते में गई हैं.
Conclusion: