- રાજ્યમાં કોરોનાના વધુ 347 કેસ નોધાયા, કુલ આંક 8542 પર પહોંચ્યો
- ETV EXECULSIVE: 17 મે પછી રેડ ઝોન અને કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય ગુજરાત ફરી દોડતું થશે
- ભારત 3 લાખ PPE કીટનું ઉત્પાદન કરી રહ્યું છે, દરરોજ 95,000 પરીક્ષણો કરવા સક્ષમ છે: ડૉ.હર્ષ વર્ધન
વિગતવાર વાંચોઃ https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/bharat-news/raw-visuals-of-dr-harsh-vardhans-exclusive-interview/gj20200511204216996
- 15 મે બાદ લોકોને ઘરે બેઠાં શાકભાજી-કરિયાણું મળશે, પરંતુ કેશ ઓન ડિલિવરીની મંજૂરી નહીં
- રાજકોટમાં નિર્માણ થયેલું ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન કરાયું લોન્ચ
- છત્તીસગઢમાં નક્સલી હુમલોઃ CRPFનો જવાન શહીદ
વિગતવાર વાંચોઃ https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/bharat-news/crpf-jawan-martyred-in-naxal-attack-in-chhattisgarh/gj20200512001504637
- અમદાવાદની પ્રાઇવેટ સ્કૂલોએ વાલીઓ પાસે ફીની માગણી કરી
- લૉકડાઉનનો સદુપયોગ કરતા લોકોએ પરિવાર સાથે કાદવ થેરાપીની માણી અનોખી મોજ
- રામકથાકાર મોરારિબાપુએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રૂપિયા ૩ કરોડનું યોગદાન કર્યુ
વિગતવાર વાંચોઃ https://www.etvbharat.com/gujarati/gujarat/state/bhavnagar/three-crore-was-donations-by-moraribapu/gj20200511194228321
- સગર્ભાઓ અને બાળકોને કોવિડ-19 દરમિયાન સ્વાસ્થ્યની કથળેલી વ્યવસ્થાને કારણે જોખમ: યુનિસેફ