- PM મોદી આજે તમામ રાજ્યના CM સાથે કરશે સંવાદ, કોરોના પર થઈ શકે છે ચર્ચા
વિગતવાર વાંચોઃ https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/bharat-news/lockdown-pm-to-interact-with-cms-on-monday/gj20200510162346421
- ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ AIIMSમાં દાખલ
વિગતવાર વાંચોઃ https://www.etvbharat.com/gujarati/gujarat/bharat/bharat-news/manmohan-singh-admitted-to-aiims/gj20200510230510500
- 12 મે થી દિલ્હીથી 15 ટ્રેન દોડશે, 11મીએ સાંજે ચાર વાગ્યાથી બુંકિંગ શરૂ
- ભારતનું કોરોના કવચ, દેશી એન્ટિબોડી તપાસ કીટ 'એલિસા' તૈયાર
- રાજ્યમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઘટાડવા '10' દિવસનો પ્લાન, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 8155 પર પહોંચીઃ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ
- કોવિડ-19ના સૌથી ગંભીર દર્દીઓ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ મળે તો બચી શકે, વાંચો અહેવાલ
- રોગપ્રતિકારક શક્તિ એ નવી મિસાઇલ છે, વાંચો વિશેષ અહેવાલ
- અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા હબીબ મેવનું કોરોનાના કારણે મોત
- WMOએ હવામાન અવલોકનો પર કોવિડ-19ના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું
- પિયુષ ગોયલે તમામ રાજ્ય સરકારને સ્પેશિયલ ટ્રેન ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી