ETV Bharat / bharat

અભદ્ર ટિપ્પણી કરનાર AAP કાર્યકર્તાને અલકા લાંબાનો ‘તમાચો’ - દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા સાથે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેનાથી ઉશ્કેરાઈને અલકા લાંબાએ તેને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ અલકા લાંબાએ કાર્યકર્તાને પોલીસમાં ફરિયાદ નોંધાવાની ધમકી આપી હતી.

alka-lamba-
alka-lamba-
author img

By

Published : Feb 8, 2020, 1:53 PM IST

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને તમાચો મારવાનો પ્રયત્ન કર્યો હતો. જેનાથી માહોલ ગરમાયો હતો. જેમાં અલકા લાંબાએ કાર્યકર્તા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાની ધમકી પણ આપી હતી.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા ચાંદની ચોક નજીક ટીલા વિસ્તારના પોલિંગ બૂથની વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા હતાં, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ અલકા લાંબા સાથે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના કરાણે બંને વચ્ચે બબાલ થઈ હતી અને અલકાએ AAPના કાર્યકર્તાને તમાચો મારવાનો પ્રયત્ન કર્યો હતો.

અભદ્ર ટીપ્પણી કરનાર AAP ઉમેદવારને અલકા લાંબાનો ‘તમાચો’

નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. અગાઉ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આમ આદમી પાર્ટી (AAP)એ 70 પૈકી 67 બેઠક પર જીત મેળવી રાજકીય પંડિતોને ચોકાવી દીધા હતા. ભાજપને ફક્ત 3 બેઠક જ મળી હતી.

Intro:Body:

दिल्ली वि. चुनाव : अभद्र टिप्पणी पर अलका लांबा का 'थप्पड़'

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/alka-lamba-slapped-incident/na20200208114702464

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.