ETV Bharat / bharat

અખિલેશે કહ્યુ, સરકારે મને પ્રયાગરાજ જતા રોક્યા, તો યોગી અને માયાવતીએ કહ્યું.... - sp

લખનઉ: ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે આજે યોગી સરકાર પર વિમાનથી પ્રયાગરાજ જતા રોકવાનો આરોપ લગાવ્યો, જ્યાં તેઓ ઈલાહાબાદ યુનિવસિર્ટીનાં વિધાર્થી સંઘનાં શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થવાના હતા. અખિલેશે એક પ્રાઈવેટ વિમાનથી પ્રયાગરાજ જવાના હતા, પરંતુ એક વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ તેમણે કથિત રીતે આ કહેતા રોકી દિધા કે સપા નેતાને કાર્યક્રમની મંજૂરી નથી લીધી. અખિલેશ યાદવે કહ્યું કે યોગી સરકાર મારાથી એટલી ડરી ગઈ છે કે, મને એક કાર્યક્રમમાં સામેલ થવા પર રોકી રહી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 12, 2019, 7:22 PM IST

ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે સપા નેતા પોતાની અરાજકતાની ગતિવિધિયોંથી ઉપર આવું જોઈએ. સુરક્ષા વ્યવસ્થા ન બગડે, તે માટે અખિલેશને સંચાલનના અનુરોધ પર રોકવામાં આવ્યા. યોગીએ કહ્યું કે અખિલેશ કાર્યક્રમમાં જતા તો હિંસા થઈ શકતી હતી. જેથી ઈલાહાબાદ યૂનિવર્સિટીના અનુરોધ પર સંચાલને આ નિર્ણય લીધો છે.

yogi
yogi
undefined

યોગીએ કહ્યું કે પ્રયાગરાજમાં અત્યારે કુંભ ચાલી રહ્યો છે. 10 દિવસ પહેલા જ અખિલેશ યાદવ પ્રયાગરાજ ગયા હતા અને દર્શન કરી સ્નાન કર્યું હતું. ઈલાહાબાદ યૂનિવર્સિટીમાં તોડફોડ અને હિંસા થઈ શકે છે. જેથી સંચાલને તેમને રોકવાનો નિર્ણય કર્યો.

સપાના અધ્યક્ષ અખિલેશ યાદવને આજે પ્રયાગરાજ જતા રોકવા પર BSPનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું કે BJP સરકારની તાનાશાહી અને લોકશાહી હત્યાનું પ્રતીક છે.

માયાવતીએ સવાલ કર્યો કે શું BJPની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર BSP-SP ગઠબંધનથી આટલી ડરે છે કે તેમની પોતાની રાજકિય ગતિવિધિઓ અને પાર્ટીના પ્રોગ્રામ કરવા માટે પણ રોકવા માટે BJP લાગી ગઈ છે. માયાવતીએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી લોકશાહીની કાર્યવાહીનો મુકાબલો કરવામાં આવશે.

Intro:Body:

અખિલેશે કહ્યુ, સરકારે મને પ્રયાગરાજ જતા રોક્યા, તો યોગી અને માયાવતીએ કહ્યું....

લખનઉ: ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે આજે યોગી સરકાર પર વિમાનથી પ્રયાગરાજ જતા રોકવાનો આરોપ લગાવ્યો, જ્યાં તેઓ ઈલાહાબાદ યુનિવસિર્ટીનાં વિધાર્થી સંઘનાં શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થવાના હતા. અખિલેશે એક પ્રાઈવેટ વિમાનથી પ્રયાગરાજ જવાના હતા, પરંતુ એક વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ તેમણે કથિત રીતે આ કહેતા રોકી દિધા કે સપા નેતાને કાર્યક્રમની મંજૂરી નથી લીધી. અખિલેશ યાદવે કહ્યું કે યોગી સરકાર મારાથી એટલી ડરી ગઈ છે કે, મને એક કાર્યક્રમમાં સામેલ થવા પર રોકી રહી છે.

ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે સપા નેતા પોતાની અરાજકતાની ગતિવિધિયોંથી ઉપર આવું જોઈએ. સુરક્ષા વ્યવસ્થા ન બગડે, તે માટે અખિલેશને સંચાલનના અનુરોધ પર રોકવામાં આવ્યા. યોગીએ કહ્યું કે અખિલેશ કાર્યક્રમમાં જતા તો હિંસા થઈ શકતી હતી. જેથી ઈલાહાબાદ યૂનિવર્સિટીના અનુરોધ પર સંચાલને આ નિર્ણય લીધો છે. 

યોગીએ કહ્યું કે પ્રયાગરાજમાં અત્યારે કુંભ ચાલી રહ્યો છે. 10 દિવસ પહેલા જ અખિલેશ યાદવ પ્રયાગરાજ ગયા હતા અને દર્શન કરી સ્નાન કર્યું હતું. ઈલાહાબાદ યૂનિવર્સિટીમાં તોડફોડ અને હિંસા થઈ શકે છે. જેથી સંચાલને તેમને રોકવાનો નિર્ણય કર્યો.

સપાના અધ્યક્ષ અખિલેશ યાદવને આજે પ્રયાગરાજ જતા રોકવા પર BSPનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું કે BJP સરકારની તાનાશાહી અને લોકશાહી હત્યાનું પ્રતીક છે. 

માયાવતીએ સવાલ કર્યો કે શું BJPની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર BSP-SP ગઠબંધનથી આટલી ડરે છે કે તેમની પોતાની રાજકિય ગતિવિધિઓ અને પાર્ટીના પ્રોગ્રામ કરવા માટે પણ રોકવા માટે BJP લાગી ગઈ છે.  માયાવતીએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી લોકશાહીની કાર્યવાહીનો મુકાબલો કરવામાં આવશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.