નવી દિલ્હીઃ પાકિસ્તાના દ્વારા હિન્દુઓ, સીખો, ખ્રસ્તી, મુસલમાનો સહિત લઘુમતીઓ પર થતી હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અકાલી દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં જંતર મંતર પર રાષ્ટ્રીય અકાલી દલ દ્વારા રવિવારે વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યું હતું.
ડોનાલ્ડ ટ્ર્મ્પના ભારતના પ્રવાસ પહેલા જ આ વિરોધ પ્રદર્શન થયું હતું. રાષ્ટ્રીય અકાળી દળે પાકિસ્તાના દ્વારા સમુદાય પર થતી હિંસા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દળનો આગ્રહ છે કે, પાકિસ્તાન દ્વારા થતી હિંસા સામે પગલા લેવામાં આવે છે. તેમજ દળ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.