નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું કે, કોરોના સામે લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ ડોકટર્સે સારૂ કામ કર્યું છે. જો કોરોના સામે લડવા આવી જ રીતે કામ કરતા રહીશું તો ભારત આવનાર દિવસોમાં એક રોલ મોડલ દેશના રૂપમાં ઉભરી આવશે, તેવી સંભાવના છે.
કોંગ્રેસ નેતા અધિર રંજને મોદી સરકારના વખાણ કર્યા - અધિર રંજને મોદી સરકારના વખાણ કર્યા
કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું કે, જો કોરોના સામે લડવા માટે આવી જ રીતે આપણે નક્કર પગલાં લેવાનું ચાલું રાખીશું તો આવનાર દિવસોમાં ભારત એક રોલ મોડલ તરીકે ઉભરી આવશે ,તેવી સંભાવના છે.
કોંગ્રેસ નેતા