પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, સન્ની દેઓલની સાથે સાથે ચાર-પાંચ વાહન એક સાથે ચાલી રહ્યા હતાં. જો કે, આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.
આ ઘટના પહેલા સન્ની એક રોડ શો કરવા જઈ રહ્યા હતાં. ત્યાર બાદ તેઓ તેમના ગાડી છોડી બીજી એક ગાડીમાં જઈ રહ્યા હતાં ત્યારે આ ઘટના ઘટી હતી.