BJPના ટ્વીટર હેંડલથી અમિત શાહે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેને ટ્વીટ કરી કહ્યું કે, " અયોધ્યામાં રામ મંદિર બનશે. " તેને રિટ્વીટ કરી વળતો જવાબ આપતા સંજય સિંહે અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતાં.
તેને ટ્વીટ કરી કહ્યું કે, " શર્મ આવે છે અમિત શાહ પર. દેશમાં 42 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાનને વળતો જવાબ આપવાને બદલામાં અમિત શાહ મંદિર બનાવવાને લઇને ચર્ચા કરી રહ્યાં છે. બંધ કરો આ બકવાસ અને પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી કરો