ETV Bharat / bharat

ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકો વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ

ગુરુગ્રામ: શનિવાર મોડી રાતે સાઈબર સિટી ગુરુગ્રામમાં બે સમાજ વચ્ચે થયેલા ઝગડાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવકની સાથે મારામારી અને અપશબ્દો બોલવામાં આવ્યા છે. મામલામાં પોલીસે પીડિત યુવકના નિવેદનના આધારે એક યુવકની સામે કેસ દાખલ કરી તપાસ શરુ કરી છે.

ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકોની વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ
author img

By

Published : May 27, 2019, 1:58 PM IST

પીડિત યુવક પ્રમાણે શનિવારે સાંજે તે સદર બજારમાં સ્થિત મસ્જિદથી નમાજ પઢીને પાછો ફરી રહ્યો હતો. તે સમયે મસ્જિદની સામે બેસેલા 5 યુવકોમાંથી એક યુવકે તેની સાથે અપશબ્દો બોલીને મારામારી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલામાં CCTVમાં જોઈ શકાય છે કે, બંને યુવકો ઝઘડો કરી રહ્યા છે. પોલીસના પ્રમાણે કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતિ વિશેષની વાત સમે નથી આવી. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ ખબર પડશે કે મામલાની હકીકત શું છે.

ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકોની વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ

પીડિત યુવકે ઘટનાની જાણકારી પોલીસને આપી, પરંતુ જ્યારે પોલીસ સમય ઘટનાસ્થળે ના પહોચી તો લોકોએ મસ્જિદની સામે પ્રદર્શન શરૂ કરી દીધું. જે બાદ પોલીસ પોહંચીને પીડિત યુવકને સેક્ટર 10ના હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. આ દરમિયાન પીડિતના જૂબાની લઈને એક યુવકની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Intro:Body:

https://m.etvbharat.com/hindi/haryana/state/gurugram/a youth beaten by miscreants/haryana20190526224312042

गुरुग्राम में दो समुदाय के युवकों के बीच हुआ विवाद, 1 युवक के खिलाफ केस दर्ज

गुरुग्रामः शनिवार देर रात साइबर सिटी गुरुग्राम से दो समुदायों के बीच झड़प का मामला सामने आया है. जहां एक युवक के साथ मारपीट और गाली गलौच की गई. मामले में पुलिस ने पीड़ित युवक के बयानों के आधार पर एक युवक के खिलाफ केस दर्ज कर जांच शुरू कर दी है.

पीड़ित ने लगाया मारपीट का आरोप

पीड़ित युवक के मुताबिक शनिवार देर शाम को वो सदर बाजार स्थित मस्जिद से नमाज पढ़कर वापस लौट रहा था. उसी वक्त मस्जिद के सामने बैठे 5 युवकों में से एक युवक ने उसके साथ गाली गलौच की और मारपीट कर फरार हो गया.

दो युवकों की हुई थी लड़ाई  पुलिस

वहीं इस पूरे मामले में पुलिस की मानें तो जिस जगह पर वारदात हुई है. वहां के सीसीटीवी में देखने के बाद ये साफ हो रहा है कि दो युवकों की लड़ाई है. पुलिस के मुताबिक इसमें किसी प्रकार की कोई भी जाति विशेष की बात सामने नहीं आ रही है. फिलहाल पुलिस मामले की जांच कर रही है. जांच के बाद ही पता चल पाएगा कि पीड़ित द्वारा दिए गए बयान में कितनी सच्चाई है.

प्रदर्शन पर उतरे लोग

पीड़ित युवक ने घटना की जानकारी पुलिस को दी, लेकिन जब काफी देर तक पुलिस घटनास्थल पर नहीं पहुंची तो लोगों ने मस्जिद के सामने प्रदर्शन शुरू कर दिया. उसके बाद मौके पर पहुंची पुलिस ने पीड़ित युवक को सेक्टर 10 के सरकारी अस्पताल में एडमिट कराया. इस दौरान पीड़ित के बयान दर्ज कर एक युवक के खिलाफ मामला भी दर्ज किया गया.

______________________________________

https://m.etvbharat.com/hindi/haryana/state/gurugram/a youth beaten by miscreants/haryana20190526224312042

ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકોની વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ

ગુરુગ્રામ: શનિવાર મોડી રાતે સાઈબર સિટી ગુરુગ્રામમાં બે સમાજ વચ્ચે થયેલી ઝગડાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવકની સાથે મારામારી અને અપશબ્દો બોલવામાં આવ્યા છે. મામલામાં પોલીસે પીડિત યુવકના નિવેદનના આધારે એક યુવકની સામે કેસ દાખલ કરી તપાસ શરુ કરી છે. 

પીડિત યુવકના પ્રમાણે શનિવારે સાંજે તે સદર બજારમાં સ્થિત મસ્જિદથી નમાજ પઢીને પાછો ફરી રહ્યો હતો. તે સમયે મસ્જિદની સામે બેસેલા 5 યુવકોમાંથી એક યુવકે તેની સાથે અપશબ્દો બોલીને મારામારી કરી ફરાર થઈ ગયો હતો. 

સમગ્ર મામલામાં CCTVમાં જોઈ શકાય છે કે,  બંને યુવકો ઝઘડો કરી રહ્યા છે. પોલીસના પ્રમાણે કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતિ વિશેષની વાત સમે નથી આવી. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ ખબર પડશે કે મામલાની હકીકત શું છે. 

પીડિત યુવકે ઘટનાની જાણકારી પોલીસને આપી, પરંતુ જ્યારે પોલીસ સમય ઘટનાસ્થળે ના પહોચી તો લોકોએ મસ્જિદની સામે પ્રદર્શન શરૂ કરી દીધું. જે બાદ પોલીસ પોહંચીને પીડિત યુવકને સેક્ટર 10ના હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. આ દરમિયાન પીડિતના જૂબાની લઈને એક યુવકની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.