અમરાવતી: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફાર્માસ્યુટિકલ ફેકટરીમાં આગ લાગી હતી. આ આગ લાગવાની સુચના મળતા જ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળ પર પહોચ્યોં હતો. જેમાં 1 કર્મચારી ઘાયલ થયો છે.
આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરુ છે. આ સમગ્ર ઘટના પરવાડા વિસ્તારમાં બનતા સ્થાનિકોમાં ભયનો માહૌલ સર્જાયો હતો. કેટલાક દિવસો પહેલા જ એલજી પૉલીમર્સના ગેસ ગળતરની ઘટના બની છે.
-
90 per cent of the fire has been doused. Fire fighting operations are underway. One person has been injured in the incident. We will investigate the matter: Suresh Babu, DCP Visakhapatnam #AndhraPradesh https://t.co/eoaGrEJfof pic.twitter.com/YsToWdTHsV
— ANI (@ANI) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">90 per cent of the fire has been doused. Fire fighting operations are underway. One person has been injured in the incident. We will investigate the matter: Suresh Babu, DCP Visakhapatnam #AndhraPradesh https://t.co/eoaGrEJfof pic.twitter.com/YsToWdTHsV
— ANI (@ANI) July 13, 202090 per cent of the fire has been doused. Fire fighting operations are underway. One person has been injured in the incident. We will investigate the matter: Suresh Babu, DCP Visakhapatnam #AndhraPradesh https://t.co/eoaGrEJfof pic.twitter.com/YsToWdTHsV
— ANI (@ANI) July 13, 2020
હવે આગમાં ઘાયલ લોકોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે. જ્યાં બચાલ કાર્ય ચાલી રહ્યું છે.