અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગૈસ હીટરનો ઉપયોગ કરવાથી મૃત્યુ થયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
નેપાળની હોટલમાંથી કેરળના 8 પ્રવાસીના મળ્યા મૃતદેહ - કેરળના 8 પર્યટકો
નેપાળ: કેરળના 8 પર્યટકોની નેપાળના એક રિસૉર્ટમાંથી મૃતદેહ મળી આવ્યાં છે. જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, મકવાનપુરના એસપી સુશીલ સિંહ રાઠૌરે કહ્યું કે, હજુ સુધી મૃતકોના નામની કોઈ ઓળખ થઈ નથી.
etv bharat
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગૈસ હીટરનો ઉપયોગ કરવાથી મૃત્યુ થયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Intro:Body:Conclusion: