નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં 78,357 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સંક્રમણના કારણે લોકોના મોત થયા છે. જે બાદ દેશમાં કોરોનાનો આંકડો 37,69,524 પર પહોંચી ગયો છે. દેશમાં 8,01,282 કોરોના એક્ટિવ કેસ છે.
જોકે 29,019,09 દર્દીઓ સાજા થઇ ગયા છે.દેસમાં કોરોનાના કારણે મૃત્યું પામનાર લોકોની સંખ્યા 66,333 સુધી પહોંચી ગઇ છે.